Month: July 2021

પાટણ : નાના વેપારીનું દબાણ તોડી પાલિકા માની રહી છે સંતોષ

પાટણ શહેરના વાદી સોસાયટીમાં આવેલ પાલિકા હસ્તકના કોમ્પ્લેક્ષામાં તાજેતરમાં સીડીના ઉપરના ભાગનું છજુ પડતાં સ્થાનિક ફાયર પંકચરના એક વેપારીએ તેનો…

પાટણ :મેરીટ બેઝના નિર્ણયને આવકારી કરાઈ આતશબાજી

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી દ્વારા અનુસ્નાતક વિધાર્થીઓની મેરીટ બેઝ પ્રોગ્રેશનની માંગણીને લઈને પાટણ જિલ્લા એનએસયુઆઈ દ્વારા યુનિવર્સીટી સમક્ષા કરાયેલી ઉગ્ર…

પાટણ : એનએસયુઆઈની રજૂઆતનો ઈસીનો હકારાત્મક પ્રતિસાદ

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી પાટણની કારોબારી સમિતિ દવારા યુનિવર્સીટી સંલગ્ન કોલેજોના અનુસ્નાતક કક્ષાના વિધાર્થીઓને સેમેસ્ટર-ર માં મેરીટ બેઝ પ્રોગ્રેસન આપવાનો…

પાટણ : અખંંડ ભારત રાષ્ટ્રીય સંઘના પ્રદેશ ઉપાધ્યક્ષ નિમાયા

પાટણના મહિલા કાર્યકર હિના બ્રહમભટની અખંડ ભારત રાષ્ટ્રીય સંઘ ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષા તરીકે નિમણુંક કરવામાં આવી છે. અખંડ ભારત રાષ્ટ્રીય…

પાટણ : હંગામી આરોગ્ય કર્મીઓને પગાર આપવા અપાયું આવેદન

વૈશ્વિક કોરોના મહામારીની બીજી લહેરમાં હંગામી ધોરણે પાટણ તાલુકા હેલ્થ કચેરી દ્વારા ૧ર એપિ્રલ-ર૦ર૧ના રોજ એસ.આઈ. સ્ટુડન્ટ તરીકે પાટણ શહેરી…

મહેસાણા : ૧૦૧ કેન્દ્રો પર કરાયું રસીકરણ

રાજ્યમાં વેપારીઓ અને સેવાકીય સંસ્થાઓ તેમજ કર્મચારીઓને રસીકરણ માટે અભિયાન શરુ કરાયું છે. જે તા. ૩૧.૦૭.ર૦ર૧ સુધી ચાલનાર છે. રાજ્યમાં…

પાટણ : કારગીલ વિજય દિન નિમિત્તે કોરોના વોરિયર્સનું કરાયું સન્માન

પાટણ જિલ્લાના રાધનપુર સાતલપુર તાલુકા ના ભારતીય જનતા પાર્ટી દ્વારા વારાહી બારલી ચોકી મંદિર ખાતે રાધનપુર જલારામ હોલ ખાતે ભારતીય…

પાટણ : હાઈવે પર લાઈન સીફટીંગનું કરાયું ખાતમુહર્ત

પાટણ શહેર નાં હાઈવે વિસ્તારનાં નિચાણવાળા સોસાયટી વિસ્તારોમાં અવાર નવાર ભૂગર્ભ ગટર લાઇન ચોક અપ બનવાની સાથે માર્ગો પર રેલાતા…

પાટણ : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીની ઈ.સી.ની મળી બેઠક

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી નાં વહીવટી ભવન ના કોન્ફરન્સ હોલ ખાતે સોમવારના રોજ યુયુનિવર્સીટી કુલપતિ ના અધ્યક્ષ સ્થાને ઈસી બેઠક…