Month: August 2021

પાટણ : રાજ્ય સરકારના પાંચ વર્ષની પૂર્ણાહૂતિ નિમિત્તે પાટણ ખાતે અન્નોત્સવ દિવસ અંતર્ગત વિનામૂલ્યે અનાજ વિતરણનો કાર્યક્રમ યોજાયો

પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથથી સૌના વિકાસના’’ રાજ્યનો એક પણ જરૂરિયાતમંદ નાગરિક રાત્રે ભુખ્યો ન સુવે તેની દરકાર આ…

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત અનાજ વિતરણ કાર્યક્રમનો શુભારંભ.

ગુજરાત (Gujarat) સરકારના પાંચ વર્ષના યશસ્વી કાર્યકાળ પૂર્ણ થયાના અવસરે ” અન્નોત્સવ દિન ” ની ઉજવણીના ભાગરૂપે “સર્વને અન્ન અને…

પાટણ : જિલ્લાકક્ષાનો યોજાયો સેવાસેતુ કાર્યક્રમ

રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે રાજ્યભરમાં આયોજીત સંવેદના દિન અંતર્ગત પાટણના નવા શાકમાર્કેટ ખાતે ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપિસહ…

પાટણ : પાટણ ની પ્રભુતા પુસ્તકની કરવામાં આવી સમીક્ષા

પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહરાવ લાયબ્રેરીમાં ૧૦ લાખ રુપિયાનું દાન ડો.અજયભાઈ પારઘી દ્વારા તેમનાં કાકા સ્વ.કિર્તીકુમાર જયસુખદાન પારઘીના સ્મરણાર્થઆપવામાં આવ્યું હતુું.…

પાટણ : જ્ઞાનશકિત દિન નિમિત્તે શૈક્ષણિક પ્રકલ્પોનું કરાયું લોકાર્પણ

રાજ્ય સરકારના પાંચ વર્ષની પૂણાહૂતિ નિમિત્તે હારીજ તાલુકાના જસવંતપૂરા ગામે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાના શિક્ષણલક્ષી વિકાસકાર્યોના લોકાપ્રણ…

પાટણ : મને જાણો કાર્યક્રમના દાતા ડો.અજયભાઈ પારઘીને અપાઈ શ્રધ્ધાંજલિ

ડો.અજયભાઈ પારધીનો જન્મ ૧૯૪પમાં થયો હતો. તેઆેએ પાટણનાં નાગર બ્રાહ્મણ કુટુંબમાં નાગરવાડા વિસ્તારમાં બાળપણ વિતાવ્યું હતું. બાળપણથી જ તેઆે તેજસ્વી…

પાટણ : નાબાર્ડની ટીમ પાટણ જિલ્લાની મુલાકાતે

નેશનલ બેન્ક ફોર એગિ્રકલચર એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ (નાબાર્ડ) ના ચેરમેન ડો. જિ. આર. ચિંતલા, નાબાર્ડ ગુજરાતનાં રિજીયોનલ ચીફ જનરલ મેનેજર…

પાટણ : માયા સેવા સમિતિ દ્વારા રકતદાન શિબિરનું કરાયું આયોજન

પાટણ જિલ્લામાં પ્રસંગોપાત રકતદાન શિબિરો યોજી જરુરીયાતમંદોને રકત પહોંચાડવાનું કાર્ય વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા કરવામાં આવતું હોય છે. ત્યારે સરસ્વતી…

મહેસાણા : સંવેદના દિન નિમિત્તે યોજાયો સેવાસેતુ કાર્યક્રમ

ગુજરાત સરકાર દ્વારા આજે રાજયભર માં સંવેદના દિવસ ની ઉજવણી કરવામાં આવી છે.જેના ભાગરૂપે આજરોજ મહેસાણા મુકામે નાયબ મુખ્યમંત્રી ના…

સાંતલપુર : મોડેલ સ્કૂલમાં આઈસીટી લેબનું લોકાર્પણ

જ્ઞાન શક્તિ દિવસ ની ઉજવણી અંતર્ગત પહેલી ઓગસ્ટના રોજ ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ સંચાલિત મોડલ સ્કૂલ સાંતલપુર માં આઈસીટી લેબ…