Ahemdabad
- કોરોના મહામારીના આવા ખરાબ સમયમાં પણ માણસાઈ ક્યાંક ખોવાઈ ગઈ છે.
- અમદાવાદની(Ahemdabad) હોસ્પિટલો દર્દીઓ પાસેથી બેફામ રૂપિયાવસૂલી રહી છે.
- વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી DHS હોસ્પિટલે કોરોનાના દર્દી પાસેથી માત્ર 5 થી 6 કલાકના 1 લાખ 10 હજાર રૂપિયા વસૂલ્યા નો આક્ષેપ કરી રહ્યા છે.
- અમદાવાદ(Ahemdabad)માં રહેતા સવિતાબહેન પટેલનો 5 જૂનના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સોલા સિવિલમાં સારવાર માટે દાખલ કર્યા હતા.
- આ પણ જુઓ : Supreme Court : પ્રવાસી શ્રમિકોને 15 દિવસમાં તેમના વતન પહોંચાડવાનો આદેશ.
- હરદીપ પુરી : ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ શરૂ થવામાં સમય લાગી શકે છે.
- દુનિયાની 10 સૌથી વધુ ડાઉનલોડ થયેલી એપમાં ‘આરોગ્ય સેતુ’ નો થયો સમાવેશ. Google App
- સોલા સિવિલમાં વેન્ટિલેટર ન મળતા તેમને DHS હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યાં 5થી 6 કલાકની સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા.
- DHSના સંચાલકોએ ઓક્સિજન, વેન્ટિલેટરના નામે દર્દી પાસેથી 5થી 6 કલાકનું બિલ 1 લાખ 10 હજાર આપી દીધું હતું.
- એટલુંજ નહિ લાશને સ્મશાને લઇ જવા સરકારી સબવાહની ન મળતા હોસ્પિટલ દ્વારા પ્રાઇવેટ સબવાહની મંગાવી અને હોસ્પિટલથી સ્મશાન સુધીનું એક કિલોમીટરનું ભાડું 2 હજાર રૂપિયા લીધું હતું.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News