Ahemdabad

Ahemdabad

  • કોરોના કેસો વધવાને કારણે અમદાવાદ(Ahemdabad)ની સરકારી હોસ્પિટલોમાં હાલ દર્દીઓથી ફૂલ થઈ ગઈ છે. જેથી હવે દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે.
  • જોકે, અત્યાર સુધી દર્દીએ ખૂબ પરેશાન થવું પડતું હતું. તેમજ તેને ધક્કા પણ ખાવા પડતા હતા.
  • હવે દર્દીઓને પરેશાની ના થાય ધક્કા ના ખાવા પડે તે માટે હવે અમદાવાદ(Ahemdabad)ની ખાનગી હોસ્પિટાલોએ સુવિધા બાર પડી છે.
  • હોસ્પિટલમાં જગ્યા છે કે નહીં, તે જાણવા માટે ખાનગી હોસ્પિટલમાં બેડની યાદી ઓનલાઈન મુકવામાં આવી છે.
  • તેના પરથી જાણવા મળશે કે હોસ્પિટલમાં બેડ છે કે નહિ જેથી દર્દીઓને જેમ બને તેમ જલ્દી સારવાર મળી રહે અને મુશ્કેલી ના પડે.
  • કઈ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે તે AHNA.org.in નામની વેબસાઈટ પરથી સરળતાથી તમે જાણી શકશો.
  • આ વેબસાઈટ પર હોસ્પિટલમાં કેટલા વેન્ટિલેટર, કેટલા દર્દીઓ અને હાલ કેટલા દર્દીઓની સારવાર ચાલુ છે તે તમામ વિગતો ઓનલાઈન જાણી શકાશે.
Ahemdabad
  • આ વેબસાઈટ પર જશો એટલે “Availability of beds as on – Click here” કરીને એક લાઈન સ્ક્રોલ થતી દેખાશે તેમાં “click here ” પાર ક્લિક કરતા એક Pdf ખુલશે જેમાં કેટલા બેડ ભરાયેલા છે કેટલા ખાલી એ વિગત આપવામાં આવે છે.
  • આ રીતે હવે દર્દીઓને ઝડપથી સારવાર મળી રેસે અને મુશ્કેલીઓનો પણ સામનો કરવો નહિ પડે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024