Rape
- એક દીકરી અને પિતા વચ્ચેનો સંબંધ પવિત્ર હોય છે. અને બંને વચ્ચેનો પ્રેમ અણમોલ હોય છે.
- પરંતુ હાલનાં કળિયુગના જમાનામાં અમદાવાદમાંથી એક શર્મનાક ઘટના સામે આવી છે.
- અમદાવાદમાં સગા પિતાએ જ પોતાની પાંચ વર્ષની પુત્રીને હવસનો શિકાર બનાવીને તેની સાથે દુષ્કર્મ (Rape) કર્યું હતું
- આ અંગે બાળકીની માતાએ પોલીસ ફરિયાદ કરી હતી.
- પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી પિતાની શોધખોળ શરૂ કરી છે.
- અમદાવાદના સોલા વિસ્તારમાં સોલાબ્રિજ નીચે કાચાં ઝૂપડાંમાં રહેતાં એક નરાધમ પિતાએ ઘરમાં પાંચ વર્ષની પુત્રીને એકલી જોઈને તેના પર નજર બગાડી હતી.
- નરાધમ તેને અવાવરૂ જગ્યાએ લઈ જઈને તેના પર દુષ્કર્મ (Rape) આચર્યું હતું.
- જ્યારે બાળકી અસહ્ય પીડાથી રડવા લાગી તો નરાધમ પિતા તેને ઘરે મૂકી ગયો હતો.
- ઘરે આવ્યા બાદ મોટી બહેને જોયું તો નાની બહેનનાં ગુપ્ત ભાગેથી લોહી નીકળી રહ્યું હતું. અને તે ખુબ રડી રહી હતી.
- તથા એવામાં તેની માતા પણ ઘરે આવી પહોંચી હતી.
- ત્યારબાદ નાની બાળકીએ નરાધમ પિતાની કરતૂતનો પર્દાફાશ કર્યો હતો.
- બાળકીની વાત સાંભળી માતા ચોંકી ઉઠી હતી.
- ત્યારબાદ માતા અને હવસખોર પિતા વચ્ચે ઝગડો થતાં પિતા ઘર છોડીને ભાગી ગયો હતો.
- SSC ના વિદ્યાર્થીઓને આ તારીખે શાળામાંથી માર્કશીટ મળશે.
- Crime Branch એ શાતિર ચોરની કરી ધરપકડ : અમદાવાદ.
- Ahmadabad: એકલતાનો લાભ લઈને યુવકે મહિલા પાસે શારીરિક સંબંધની કરી માંગણી.
- માતા બાળકીને લઈ પોલીસ સ્ટેશન પહોંચી હતી.
- અને નરાધમ પિતા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
- પોલીસે પિતા સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
- તેમજ ફરાર આરોપીને શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.
- તો બાળકીને સારવાર માટે હાલ સોલા હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News