ATS

  • ગુજરાત ATS ની ટીમે ડુપ્લીકેટ લાયસન્સ પર હથિયારો સપ્લાય કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. 
  • કોરોનાની મહામારીને કારણે ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે યોજાવવા અંગે અસમંજસ ચાલી રહ્યું છે.
  • તો આ વચ્ચે રાજ્યમાં ગેરકાયદેસર હથિયારોના વેચાણ અને હેરાફેરીનો પર્દાફાશ થઈ રહ્યો છે.
  • ગુજરાત ATSની ટીમે અમદાવાદના બે શખ્સની અટકાયત કરી છે
  • તેમજ મોરબીના બે શખ્સ સહિત ત્રણની પૂછપરછ શરૂ કરી છે.
  • તેની સાથે જ ATS એ કચ્છ, મોરબી,અમરેલી, વાંકાનેર, અમદાવાદ, ભાવનગર જિલ્લા સહિતની જગ્યાઓ પર સર્ચ કરી કુલ 9 આરોપીઓની અટકાયત કરી છે.
  • તેમજ ગુજરાત ATS એ 50થી વધુ પીસ્ટલ અને રિવોલ્વર સહિત હથિયારો કબ્જે કર્યા છે.
  • આ હથિયારોમાથી મોટાભાગના હથિયાર વિદેશી છે.
  • પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે. 
  • તમને જણાવાનું કે,પોલીસે જપ્ત કરેલા હથિયારોની કિંમત રૂપિયા 80 લાખની આસપાસ છે. 
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024