Kutch
- શનિવારે રાતથી રવિવાર સાંજ સુધી એક જ દિવસમાં પશ્ચિમ કચ્છ (Kutch) ના દરિયાઇ વિસ્તારમાં કરોડોની કિંમતના ચરસના બિનવારસી 355 પેકેટ મળી આવ્યા હતાં.
- પશ્ચિમ કચ્છ (Kutch) પોલીસની જુદી જુદી ચાર ટીમોને માંડવી અને જખૌના દરીયામાંથી કુલ 206 ચરસના પેકેટ બિનવારસી મળી આવ્યા હતા.
- અબડાસાના સિંધોડીથી સૈયદ સુલેમાન પીર વચ્ચેના વિસ્તારમાં ચરસના 186 પેકેટ મળી આવ્યાં હતાં.
- તો ચરસના 18 પેકેટ ગઢશીશા પોલીસને માંડવીના દરિયા કિનારાથી મળ્યા હતા.
- જ્યારે જખૌ પોલીસને 2 પેકેટ મળ્યા હતા.
- આમ કુલ 206 ચરસના પેકેટ મળી આવ્યાં હતાં.
- Surat: સગાં બનેવીએ જ પોતાની સાળી પર દુષ્કર્મ આચર્યું
- Morari bapu ના સમર્થનમાં વીરપુર અને મહુવામાં બંધનું એલાન
- Cyber Crime : કેશબેકની લાલચમાં લિંક ઓપન કરતા પેહલા વિચારજો…
- તેમજ સ્ટેટ આઇબીની ટીમને 59 ચરસના પેકેટ મળ્યા હતા.
- મરીન ટાસ્ટ ફોર્સની ટીમને ચરસના 56 પેકેટ બિનવારસી મળ્યાં હતાં.
- તથા ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમને 34 પેકેટ બિનવારસી મળ્યાં હતાં.
- જોકે આ જથ્થો કોનો છે અને ક્યાંથી આવ્યો છે તેની તપાસ પોલીસ હાથ ધરી છે.
- Petrol Diesel ના 14માં દિવસે સતત વધતા ભાવ,જાણો વિગત
- Kashmir : છેલ્લા 24 કલાકમાં 8 આતંકીઓનો સફાયો કરાયો
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN NewsAdvertisement