Education
- આપણી રોજબરોજનું જીવન હવે વૈશ્વિક મહામારી કોરોનાના સાથે સાવચેતી રાખીને, સોશ્યિલ ડિસ્ટન્સ રાખવું, માસ્ક પહેરવું, હાથ ધોતા રેહવું વગેરે બાબતને ધ્યાન રાખવું એ બધાંની લાઇફ સ્ટાઇલ બની ગઈ છે.
- તો બીજી તરફ આ લાઇફ સ્ટાઇલની સાથે Education (એજ્યુકેશન) સિસ્ટમમાં પણ શું થઇ શકે એની ચર્ચા શરૂ થઇ ગઇ છે.
- આપને જણાવાનું કે 29 મી જૂને સાંજે 5 વાગે ‘ન્યુ એજ્યુકેશન સિસ્ટમ ફોર ન્યુ નોર્મલ’ (New education system for new normal) આ વિષય પર ખાસ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
- Coca Cola એ શા-માટે રોકી દુનિયાભરમાં જાહેરાતો? જાણો
- Visa work permit આપવાને બહાને કરાઈ 5 લાખની છેતરપિંડી
- Fair & Lovely અને L’Oreal Group કંપનીએ લીધો આ મોટો નિર્ણય
- આ વેબિનારમાં રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ખાસ હાજરી આપશે.
- તેમની સાથે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના અગ્ર સચિવ અંજુ શર્મા, એટીએમસી એજ્યુકેશન ગ્રુપના ચેરમેન ડૉ. મનીષ મલ્હોત્રા, આનંદ નિકેતન ગ્રુપના કમલ મંગલ, સત્વવિકાસ સ્કૂલના રાજા પાઠક પણ જોડાશે.
- નોલેજ પાર્ટનર એબ્રોડ યુનિફાઇડ પથવે પ્રોગ્રામ છે.
- આ વેબિનાર ઝૂમ અને યુ ટ્યુબ પર લાઇવ જોઇ શકાશે.
- Congress ના આટલા પૂર્વ ધારાસભ્યો આજે BJP માં જોડાશે, જાણો
- Ration Card હવે ઘરે બેઠા કરો Update એકદમ સરળ રીતે
- Gondal : બિલિયાળામાં 11 વર્ષની બાળાને શોક લાગતા થયું મોત
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News