Western Railway
- વૈશ્વિક મહામારી કોરોનાને પગલે હાલની આ કપરી પરિસ્થિતિ દરમિયાન Western Railway (પશ્ચિમ રેલ્વે) ની પાર્સલ સ્પેશિયલ ટ્રેનો દ્વારા તબીબી સાધનો, દવાઓ, ખાદ્ય અનાજ વગેરે જેવી જરૂરી ચીજવસ્તુઓની પરિવહન કરવાની જવાબદારી ખૂબ જ સારી રીતે સંભાળી છે.
- નોંધનીય છે કે Western Railway (પશ્ચિમ રેલ્વે) હંમેશાં તેના ગ્રાહકોની જરૂરિયાતો માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ રહી છે
- તથા તેની દૂધ વિશેષ ટ્રેનો દ્વારા દેશના વિવિધ ભાગોમાં સતત દૂધ અને દૂધની ચીજવસ્તુઓની સપ્લાયની ખાતરી આપી રહી છે.
- તો આ જ ક્રમમાં, બાંદ્રા ટર્મિનસ – લુધિયાણા વચ્ચે પાર્સલ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
- LCB કોન્સ્ટેબલ પાસે 84 લાખની સંપત્તિ મળી આવી : અમદાવાદ
- Accident : સુરતના નેશનલ હાઇવે પર ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત
- Western Railway (પશ્ચિમ રેલ્વે) ના મુખ્ય જનસંપર્ક અધિકારી રવિન્દ્ર ભાકરે આપેલ યાદી મુજબ બાંદ્રા ટર્મિનસ – લુધિયાણા પાર્સલ વિશેષ ટ્રેનની 32 સેવાઓની વિગતો આપવામાં આવી છે.
- ટ્રેન નંબર 00901 બાન્દ્રા ટર્મિનસ -લુધિયાણા પાર્સલ ટ્રેન 30 જૂનના રોજ ઉપડશે
- તથા તારીખ 2,4, 6, 8,10,12,14,16,18, 20, 22, 24, 26, 28 અને 30 જુલાઈ 2020ના રોજ બાંદ્રા ટર્મિનસથી 20.00 વાગ્યે ઉપડશે
- તો ત્રીજા દિવસે 03:00 કલાકે લુધિયાણા પહોંચશે.
- તેવી જ રીતે, લુધિયાણા થી ટ્રેન નંબર 00902 તારીખ 2,4,6,8,10,12,14,16,18, 20, 22, 24, 26, 28 અને 30 જુલાઈ, 2020 અને 1 ઓગસ્ટ, 2020 ના રોજ 23.30 વાગ્યે ઉપડશે
- તો તે ત્રીજા દિવસે 06.30 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
- આ ટ્રેન વાપી, સુરત, અંકલેશ્વર, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ, મહેસાણા, ફાલના, બ્યાવર, અજમેર, જયપુર, દિલ્હી અને અંબાલા સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે.
- આમ બાન્દ્રા ટર્મિનસ – લુધિયાણા પાર્સલ વિશેષ ટ્રેનની 32 સેવાઓ ઉપલબ્ધ થશે.
- Anand : જય કેમિકલ કંપનીમાં મોડી રાતે ભીષણ આગ લાગી
- Maninagar : વેપારીને નવી ચલણી નોટ લેવાનો મોહ પડ્યો ભારે
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News