GST
- GST (જીએસટી) રિટર્ન સિવાયની તમામ મુદતોને કેન્દ્ર સરકારે નોટીફિકેશન બહાર પાડીને 31 જુલાઇ 2020 સુધી લંબાવામાં આવી છે.
- જેમાં રિફંડ માટેની સમયમર્યાદા જે 30 જૂન સુધીમાં પુરી થતી હોય તેને 31 જુલાઇ સુધી લંબાવામાં આવી છે.
- જે રિફંડ ડિપાર્ટમેન્ટ દ્વારા જુન મહિના સુધીમાં આપી દેવાના હતા.
- તે રિફંડ હવે 31 જુલાઇ સુધી આપી શકાશે.
- કેન્દ્ર સરકારે નોટીફિકેશન બહાર પાડીને 22 માર્ચ થી 30 જૂન 2020 સુધીમાં GST (જીએસટી) રિટર્ન સિવાયની તમામ મુદતો 31 જુલાઇ 2020 સુધી લંબાવામાં આવી છે.
- Anandiben Patel ને UPની સાથે MPના રાજ્યપાલનો પણ ચાર્જ મળ્યો, જાણો વિગત
- PSI એ છાતીમાં ગોળી મારી આત્મહત્યાનો કર્યો પ્રયાસ
- આમ GST (જીએસટી) ડિપાર્ટમેન્ટ દ્વારા સમયમર્યાદામાં વધારો કરતા નોટીસો, રિફંડની પ્રોસેસ અને અપીલ કરવાની મુદત 31 જુલાઇ સુધી કરી શકાશે.
- તેથી કરદાતા (tax payable) ઓ અને અધિકારીઓને વધારાનો સમય મળતા રાહત મળી છે.
- જે કરદાતાઓ રિટર્ન અને કલેમ ફાઇલ નથી કરી શકયા તેઓ આ સમયમર્યાદાને કારણે હવે ફાઇલ કરી શકશે.
- Terrorist : આતંકવાદી ઘૂસણખોરીના ભયને કારણે આ રાજ્યમાં હાઈએલર્ટ કર્યું જાહેર
- Jamalpur APMC શાકમાર્કેટના વેપારીઓ ઉતર્યા હડતાળ પર, જાણો કેમ?
- Nirma University ના 6 વિદ્યાર્થીઓને આ ક્ષેત્રે યુએસની ISA સ્કોલરશિપ મળી
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News