MLA

  • વૈશ્વિક મહામારી કોરોના વાયરસને લઈને સમગ્ર દેશ હેરાન છે.
  • ત્યારે ગુજરાતના અમદાવાદ બાદ સુરતમાં સતત કેસ વધી રહ્યા છે.
  • કોરોના દરરોજ વધતા કેસને ધ્યાનમાં રાખીને આગામી દિવસ હોસ્પિટલની જરૂર પડે તેવી શક્યતા દેખાય રહી છે.
  • સુરતમાં કોરોના દર્દી વધી રહ્યા છે. તથા સુરતમાં આગામી દિવસ હોસ્પિટલની જરૂર થઇ શકે છે.
MLA
  • આ બાબતને ધ્યાનમાં લઈને સુરતના મજુરાના ધારાસભ્ય (Majura MLA) હર્ષ સંઘવી દ્વારા તેમના મિત્ર વર્તુળની મદદથી આવા દર્દીની સારવાર માટે એક હોસ્પિટલ ઉભી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
  • ઉપરાંત આ 182 બેડની હોસ્પિટલ આગામી એક અઠવાડિયામાં કાર્યરત થઇ જશે.
  • સુરતના અલથાન વિસ્તરમાં આવેલા કોમ્યુનિટી હૉલ (Community hall) ખાતે 182 બેડની covid -19 ની હોસ્પિટલ શરુ થશે.
  • આ હોસ્પિટલ આધુનિક અને તમામ બેડને ઓક્સિજન મળે તેવી સુવિધાવાળી હશે.
  • જોકે એક અઠવાડિયામાં આ હોસ્પિટલ ત્યાર થયા બાદ મનપાને આપવામાં આવશે.
  • આ હોસ્પિટલ બનાવવાનો ખર્ચ MLA અને તેમના મિત્ર વર્તુળએ ઉછાવ્યો છે.
  • તેની સાથે જ આવી દરેક ઝોનમાં આગામી દિવસ હોસ્પિટલ બને તો કોરોના દર્દીઓની સારવારમાં કોઈ કરસર નહીં રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024