Amitabh Bachchan તથા Abhishek
- બૉલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ની સાથે તેમના દીકરા અભિષેક બચ્ચન (Abhishek Bachchan) પણ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.
- બંનેને સામાન્ય સંક્રમણની અસર છે. એન્ટીજન ટેસ્ટથી બંને સંક્રમિત હોવાનું સામે આવ્યા બાદ તેમને નાણાવટી હૉસ્પિટલ (Nanavati Hospital)માં દાખલ કરવામાં આવ્યા છે.
- રવિવારે નાણાવટી હૉસ્પિટલના પબ્લિક રિલેશન અધિકારીએ જણાવ્યું કે, અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ની હાલત સ્થિર છે.
- તેમનામાં કોરોના વાયરસના સામાન્ય લક્ષણ જોવા મળ્યા છે અને હાલમાં તેમને હૉસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે.
- અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ની હાલત સ્થિર હોવાનું કહેવાય છે અને ડૉક્ટરોનું કહેવું છે કે ચિંતા કરવાની કોઈ વાત નથી.
- સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન (Abhishek) ના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ઘરના તમામ સભ્યો અને સ્ટાફનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો.
- જેમાં એશ્વર્યા રાય બચ્ચન અને જયા બચ્ચનના એન્ટીજન ટેસ્ટ રિપોર્ટ અને ત્યારબાદ Swab Testના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યાં છે.
- નાણાવટી હોસ્પિટલે બીએમસીના અધિકારીઓને જાણ કરી છે કે જયા બચ્ચન, એશ્વર્યા બચ્ચન અને આરાધ્યા બચ્ચનના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે.
- આ બાજુ કોરોના પોઝિટિવ અમિતાભ અને અભિષેક બચ્ચન (Abhishek) નું સ્વાસ્થ્ય ઠીક છે.
- Terrorist :અરુણાચલ પ્રદેશમાં 6 આતંકીનો ઠાર, કાશ્મીરમાં આ હથિયારો કરાયા જપ્ત
- Family Court માં આવેલા છૂટાછેડાની અરજીના આ ચોંકાવનારા આંકડા…
- બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ને શનિવારે સાંજે મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
- તેમણે ટ્વીટ કરીને માહિતી આપી છે કે તેમનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
- નોંધનીય છે કે, પોતાના પ્રશંસકો અને શુભચિંતકોનું ધ્યાન રાખતા અભિતાભ બચ્ચને હાલમાં હૉસ્પિટલમાં દાખલ હોવા છતાંય સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી પોતાના વિશે જાણકારી આપી છે.
T 3590 -I have tested CoviD positive .. shifted to Hospital .. hospital informing authorities .. family and staff undergone tests , results awaited ..
All that have been in close proximity to me in the last 10 days are requested to please get themselves tested !— Amitabh Bachchan (@SrBachchan) July 11, 2020
- અમિતાભે ટ્વીટ કરીને કહ્યું કે, છેલ્લા 10 દિવસમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તેમને હું ટેસ્ટ કરાવવાનો આગ્રહ કરું છું.
- પહેલા સમાચાર આવ્યા હતા કે, જયા બચ્ચન અને એશ્વર્યા બચ્ચનો રિપોર્ટ નેગેટિવ આવ્યો,
- પરંતુ મોડી રાતે મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી ડો. રાજેશ ટોપેએ કહ્યું કે, જયા-એશ્વર્યા અને પૌત્રી આરાધ્યોને ટેસ્ટ મોડો થયો હતો, જેનો રિપોર્ટ રવિવાર સાંજે આવશે.
- Central Government એ લીધા આ 3 મોટા અને મહત્વના નિર્ણય
- IAS :ગુજરાત યુનિવર્સિટી ખાતે IAS સ્ટડી સેન્ટર આ મહિનાથી થશે શરુ
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow