Saturday
- આમ તો દરેક દિવસમાં માટે અલગ અલગ માન્યતા છે. અને દરેક દિવસનું મહત્વ પણ અલગ અલગ હોય છે.
- રવિવારથી શનિવાર (Saturday) સુધીમાં કોઈને કોઈ દેવી-દેવતાઓનું મહત્વ રહેલું છે.
- જ્યારે શનિવારે શનિદેવ અને હનુમાનજીનો દિવસ માનવામાં આવે છે.
- શનિવારે (Saturday) આ ઉપાયથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરી શકો છો.
- શનિવાર (Saturday) નો દિવસ શનિદેવ અને હનુમાનજીનો છે.
- જેથી તેને પ્રસન્ન કરવાનું ખાસ મહત્વ છે.
- શનિવારે કરવામાં આવતા ઉપાયથી બધી મનોકામનાઓ પૂરી થાય છે.
- તમારા જીવનમાં સમસ્યાઓ તમારો પીછોના છોડતી હોય તો શનિવારે કેટલાંક ઉપાય કરવા જેનાથી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે.
- Royal Residency ના 10મા માળે ફ્લેટમાં લાગી વિકરાળ આગ : સુરત
- લોકડાઉનમાં પણ આ બેન્કનો નફો 81 ટકા વધી ગયો, જાણો વિગત
- શનિવારે જો હનુમાન ચાલીસા કરવામાં આવે તો તેના ભાગ્યમાં રાજયોગનું સુખ પ્રાપ્ત થાય છે.
- તેથી શનિવાર (Saturday) સાંજે 11 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.
- શાસ્ત્રોમાં કીડીઓ અને માછલીઓને લોટ ખવડાવવો તેને પુણ્યનું કામ માનવામાં આવે છે.
- જે વ્યક્તિ શનિવારની સાંજે કીડીઓ અને માછલીઓને લોટ ખવડાવે છે તેને ભાગ્ય હંમેશા સાથ આપે છે.
- જો તમારી કોઈ ઈચ્છા પૂરી ન થતી હોય તો શનિવાર (Saturday) ની સાંજે એક રોટલી કાળા કૂતરાને અથવા કાળી ગાયને ખવડાવવી. આવું કરવાથી તમારી બધી ઈચ્છાઓ પૂરી થશે.
- New DGP : આશિષ ભાટિયા બન્યા ગુજરાતના નવા DGP
- savan :દરિદ્રતાથી લઇને તમામ રોગોને દૂર કરનારો આ દિવ્ય મંત્ર
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow