Royal Residency

  • સુરત શહેરના વેસુ વિસ્તારમાં મોડી રાત્રે રોયલ રેસિડન્સી (Royal Residency) ના એક ફ્લેટમાં આગ લાગવાની ઘટના બની હતી.
  • જોત જોતામાં આગ એટલી વિકરાળ બની હતી કે, તેને કાબૂમાં લેવા માટે 5 ફાયર ફાઈટરની મદદ લેવામાં આવી હતી.
  • તેમજ હાઈડ્રોલિકની મદદથી માંડ આગ કાબૂમાં લેવાઈ હતી.
  • પરંતુ આગને પગલે બિલ્ડીંગમાં રહેતા અન્ય લોકોમાં ફફડાટ ફેલાયો હતો. 
  • શોર્ટ સર્કિટને કારણે રોયલ રેસિડન્સી (Royal Residency) ના 10 મા માળે આવેલ એક ફ્લેટમાં આગ લાગી હતી. 
  • આગ લાગતા રહેવાસીઓમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
  • તેમજ આગને બૂઝવવા 5 ફાયર ફાયટરની મદદ લેવાઈ હતી. 
  • આગના કારણે તમામ ઘરવખરીનો સમાન બળીને ખાખ થઈ ગયો હતો.
  • જો કે, હાઇડ્રોલિકની મદદથી આગ કાબૂમાં લેવાઈ હતી. 
  • આગ લાગતા જ બિલ્ડીંગના રહીશો જીવ બચાવીને નીચે દોડી આવ્યા હતા.
  • તથા આગ જ્યાં સુધી બૂઝાઈ ન હતી, ત્યા સુધી રહીશો નીચે જ રહ્યાં હતા.
  • ત્યારબાદ આગ કાબૂમાં આવતા લોકો પોતાના ઘરોમાં ગયા હતા. 
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024