Ahemdabad

Ahemdabad

  • અમદાવાદ(Ahemdabad) શહેરમાં દિવસેને દિવસે આત્મહત્યામાં બનાવો વધી રહ્યાં છે.
  • અમદાવાદ(Ahemdabad) શહેરમાં ઘાટલોડિયા વિસ્તારમાં એક પરિણીતાએ તેની છ વર્ષ ની દીકરી સાથે આત્મહત્યા કરી લેવાનો બનાવ બન્યો છે.
  • મહિલાએ ક્યાં કારણોસર આત્મહત્યા કરી તે હજી સ્પષ્ટ થયું નથી.પરંતુ જાણવા મળ્યું છે કે પરિણીતાએ આત્મહત્યા કરતા પહેલા તેણે તેની છ વર્ષની દીકરીને ધાબા પરથી નીચે ફેંકી દીધી.
  • ત્યારબાદ પોતે આત્મહત્યા કરી છે.
  • આ ઘટનાને કારણે પોલીસે પરિણીતા સામે હત્યાનો ગુનો નોંધ્યો છે.
  • અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં 10મી જૂનના દિવસે આ પરિણીતા તેની પુત્રી સાથે સોંદર્ય એપાર્ટમેન્ટમાં કામ માટે ગઈ હતી અને ત્યાં H બ્લોકના ધાબે જઈને તેણે પોતાની 6 વર્ષની દીકરીને ફેંકી પોતે આત્મહત્યા કરી હતી.
  • આસપાસના સ્થાનિકોને જાણ થતાં જ તેમને 108ને બોલાવી બંનેને સારવાર માટે સોલા સિવિલમાં મોકલ્યા હતા.
  • જેમાં સારવાર દરમિયાન દીકરીનું મોત નિપજ્યું હતું.
  • તેમજ પરિણીતાને વધુ સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલ ખસડવામાં આવી હતી. પરંતુ બીજે દિવસે તેનું પણ મોત નીપજ્યું હતું.
  • સમગ્ર ઘટનાની પોલીસે તપાસ હાથ ધરી છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024