GTU : unlock-1 દરમિયાન 25 જૂનથી લેવાશે GTUની પરીક્ષા

પોસ્ટ કેવી લાગી?

Gujarat Technology University (GTU)

  • unlock-1 માં સરકારે હવે બધી છૂટ છત આપી દીધી છે. તે દરમિયાન GTU એ પણ પરીક્ષા લેવાનો નિર્ણય લીધો છે.
  • આગામી 25 જૂને GTU એ UGના વિદ્યાર્થીઓની પરીક્ષાની તૈયારી કરી છે. આ પરીક્ષા રાજ્યના 400 કેન્દ્ર પર સરકારી ગાઈડલાઈનના નિયમો સાથે યોજાશે.
  • GTUએ ગાઇડલાઇન મુજબ તૈયારીઓ કરી લીધી છે.
  • આ રીતે તબક્કાવાર રીતે ડિગ્રી અને ડિપ્લોમાંની પરીક્ષા યોજાશે.
  • રાજ્યભરમાં 456 જેટલી કોલેજના પરીક્ષા આ પરીક્ષા લેવાશે.
  • આ પરીક્ષામાં 1 લાખ 20 હજાર જેટલા વિદ્યાર્થી ભાગ લેશે.
  • દરેક પરીક્ષા સેન્ટરને સેનિટાઈઝ કરવામાં આવશે પરીક્ષા સેન્ટર પર સેનિટાઈઝરની વ્યવસ્થા હશે.
  • પરીક્ષાના દિવસે વિદ્યાર્થીઓનું થર્મલ ગનથી ટેમ્પરેચર ચેક થશે પછીજ તેમને પ્રવેશ આપવામાં આવશે.
  • તેમજ સોશિયલ ડિસ્ટન્સીન્ગનું પાલન થાય તે મુજબ એક ક્લાસમાં માત્ર 15 વિદ્યાર્થીઓને બેસાડવામાં આવશે.
  • એક બેન્ચ પર એક વિદ્યાર્થીને ઝીક્ઝેક રીતે બેસાડવામાં આવશે. તેમજ વિદ્યાર્થીઓને સેનિટાઇઝ થયેલા પેપર આપવામાં આવશે.
  • પરીક્ષામાં સુપરવાઈઝરની પણ તમામ હિસ્ટ્રી ચેક કરવામાં આવશે.
  • કન્ટેઇનમેઇન્ટ ઝોનમાં આવતા વિદ્યાર્થીઓ માટે પણ GTU એ નિર્ણય લીધો છે જેમાં તેમને પરીક્ષાથી છૂટછાટ આપવામાં આવી છે.
  • જો કોઈ વિદ્યાર્થીના ઘરમાં કોઇ પરીવારના સભ્ય કોરોના પોઝિટિવ હોય અને પરીક્ષા ના આપી શકે તો તે વિદ્યાર્થીઓ અન્ય રાજ્યની કે વિદેશના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાય ત્યારે પરીક્ષા આપી શકશે.
  • આમ GTU દ્વારા કોરોનાના સંક્રમણ વચ્ચે પરીક્ષાની તમામ તૈયારીઓ ગાઇડલાઇન સાથે કરી લીધી છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures