Ahemdabad
- કોરોના કેસો વધવાને કારણે અમદાવાદ(Ahemdabad)ની સરકારી હોસ્પિટલોમાં હાલ દર્દીઓથી ફૂલ થઈ ગઈ છે. જેથી હવે દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે.
- જોકે, અત્યાર સુધી દર્દીએ ખૂબ પરેશાન થવું પડતું હતું. તેમજ તેને ધક્કા પણ ખાવા પડતા હતા.
- હવે દર્દીઓને પરેશાની ના થાય ધક્કા ના ખાવા પડે તે માટે હવે અમદાવાદ(Ahemdabad)ની ખાનગી હોસ્પિટાલોએ સુવિધા બાર પડી છે.
- આ પણ જુઓ : હરદીપ પુરી : ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ શરૂ થવામાં સમય લાગી શકે છે.
- દુનિયાની 10 સૌથી વધુ ડાઉનલોડ થયેલી એપમાં ‘આરોગ્ય સેતુ’ નો થયો સમાવેશ. Google App
- Ahemdabad : આ સ્કૂલે વિદ્યાર્થીઓની ફી કરી માફ.
- હોસ્પિટલમાં જગ્યા છે કે નહીં, તે જાણવા માટે ખાનગી હોસ્પિટલમાં બેડની યાદી ઓનલાઈન મુકવામાં આવી છે.
- તેના પરથી જાણવા મળશે કે હોસ્પિટલમાં બેડ છે કે નહિ જેથી દર્દીઓને જેમ બને તેમ જલ્દી સારવાર મળી રહે અને મુશ્કેલી ના પડે.
- આ પણ જુઓ : Cyber Crime : એક શખ્સે ફેસબુક પર ફેક પ્રોફાઈલ બનાવી કર્યું આ કામ.
- Strike : SVP નો નર્સિંગ સ્ટાફ ફરી હડતાલ પર ઉતર્યો.
- કઈ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે તે AHNA.org.in નામની વેબસાઈટ પરથી સરળતાથી તમે જાણી શકશો.
- આ વેબસાઈટ પર હોસ્પિટલમાં કેટલા વેન્ટિલેટર, કેટલા દર્દીઓ અને હાલ કેટલા દર્દીઓની સારવાર ચાલુ છે તે તમામ વિગતો ઓનલાઈન જાણી શકાશે.
- આ વેબસાઈટ પર જશો એટલે “Availability of beds as on – Click here” કરીને એક લાઈન સ્ક્રોલ થતી દેખાશે તેમાં “click here ” પાર ક્લિક કરતા એક Pdf ખુલશે જેમાં કેટલા બેડ ભરાયેલા છે કેટલા ખાલી એ વિગત આપવામાં આવે છે.
- આ રીતે હવે દર્દીઓને ઝડપથી સારવાર મળી રેસે અને મુશ્કેલીઓનો પણ સામનો કરવો નહિ પડે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News