Ahemdabad

Ahemdabad

  • અમુકવાર પોલીસની પણ બેદરકારીઓના કિસ્સાઓ સાંભળવા મળે છે. તેવો કિસ્સો અમદાવાદ(Ahemdabad)ના માં બન્યો છે.
  • અમદાવાદ(Ahemdabad) સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં પણ એક આવો કિસ્સો બન્યો છે.
  • જેમાં એક પોલીસ અધિકારી દ્વારા ગુનો ના નોંધવાની બાબતે ફરજ મુક્ત કરવામાં આવ્યા.
  • માહિતી મુજબ બાબત એમ હતી કે, સેટેલાઈટ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર દરજીએ છેતરપિંડીનો ગુનો ના નોંધતા કમિશનરે તેમને સસ્પેન્ડ કર્યા.
  • પોલીસનું ફરજ છે કે તે પ્રજાની રક્ષા કરે અને ગુનેગારો ને પકડે.
  • અહીં સેટેલાઇટ પોલીસ સ્ટેશનના પીઆઈ દરજીને ગુનો ના નોંધીને પોતાની ફરજમાં બેદરકારી બતાવી.
  • સેટેલાઈટ પોલીસ સ્ટેશનના પી.આઇ પી ડી દરજીએ છેતરપીંડીના ગુનાની ફરિયાદ ન નોંધી અને માત્ર અરજી દાખલ કરી હતી.
  • જેથી પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ પીઆઇને સસ્પેન્ડ કરીને તેમના વિરૂધ્ધ એસીપીને ઈન્કવાયરી સોંપવામાં આવી છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024