Ahemdabad

Ahemdabad

  • કોરોના મહામારીના આવા ખરાબ સમયમાં પણ માણસાઈ ક્યાંક ખોવાઈ ગઈ છે.
  • અમદાવાદની(Ahemdabad) હોસ્પિટલો દર્દીઓ પાસેથી બેફામ રૂપિયાવસૂલી રહી છે.
  • વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી DHS હોસ્પિટલે કોરોનાના દર્દી પાસેથી માત્ર 5 થી 6 કલાકના 1 લાખ 10 હજાર રૂપિયા વસૂલ્યા નો આક્ષેપ કરી રહ્યા છે.
  • અમદાવાદ(Ahemdabad)માં રહેતા સવિતાબહેન પટેલનો 5 જૂનના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સોલા સિવિલમાં સારવાર માટે દાખલ કર્યા હતા.
  • સોલા સિવિલમાં વેન્ટિલેટર ન મળતા તેમને DHS હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યાં 5થી 6 કલાકની સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા.
  • DHSના સંચાલકોએ ઓક્સિજન, વેન્ટિલેટરના નામે દર્દી પાસેથી 5થી 6 કલાકનું બિલ 1 લાખ 10 હજાર આપી દીધું હતું.
  • એટલુંજ નહિ લાશને સ્મશાને લઇ જવા સરકારી સબવાહની ન મળતા હોસ્પિટલ દ્વારા પ્રાઇવેટ સબવાહની મંગાવી અને હોસ્પિટલથી સ્મશાન સુધીનું એક કિલોમીટરનું ભાડું 2 હજાર રૂપિયા લીધું હતું.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024