Police એ 70 પાડાને કતલખાને લઈ જનારી ટ્રકની કરી ધરપકડ

પોસ્ટ કેવી લાગી?

Police

  • અમદાવાદ શહેરના પાલડી યોગેશ્વરનગર વિસ્તારમાં (Police) પોલીસે 70 પાડાને ટ્રકમાં ભરીને ગેરકાયદે રીતે કતલખાને લઇ જતી ટ્રક પકડી પાડી હતી.
  • આ સાથે (Police) પોલીસે ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી ટ્રક અને પાડા મળીને કુલ રૂ. 11.40 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
  • પાલડી પોલીસને પાડા ભરેલી ટ્રક અંજલિ ચાર રસ્તાથી દાણીલીમડા તરફ જતી હોવાની બાતમી મળી હતી.
  • તો તેના આધારે પાલડી પોલીસે યોગેશ્વરનગર ગેટ નંબર- 1 પાસે વોચ ગોઠવી હતી.
  • વોચ દરમ્યાન ત્યાંથી પસાર થઇ રહેલી ટ્રકને પોલીસે રોકીને તપાસ કરતા તેમાંથી 70 પાડા મળી આવ્યા હતા.
  • આ સાથે (Police) પોલીસે ટ્રક ચાલક 42 વર્ષીય અસબતખાન કાલેખાન જીવણખાન પઠાણની ઘરપકડ કરી હતી.
  • ખોરજ ડાભી ગામ, કલોલ, ગાંધીનગરના રહેવાસી અસબતખાન કાલેખાન જીવણખાન પઠાણને ઝડપી લીધો હતો.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures