Ahmadabad

  • અમદાવાદ (Ahmadabad) ના માંડલમાં 14 હજારનો દારૂ જપ્ત કરાયો છે.
  • જિલ્લા પોલીસવડાના આદેશ મુજબ દારૂબંધીનો કડક અમલવારી કરવામાં આવેલ છે.
  • દારૂબંધીનો અમલવારીની સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક પીડી મણવર વિરમગામ ડિવિઝન માર્ગદર્શન મુજબ આજરોજ વિઠલાપુર પોલીસ મથકના પી.એસ.આઇ ચૌહાણ તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા.
  • અમદાવાદ (Ahmadabad) ના ઉઘરોજ ગામે પહોંચતા મળેલ માહિતીને આધારે પોલીસે વિક્રમસિંહ સોનુ સોલંકી નાનો આ શખ્સનો પીછો કર્યો।
  • વિક્રમસિંહ સોનુ સોલંકી નાનો વિઠલાપુર  રહેતો હતો.
  • તે પોતાના બાઈક પર ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી દારૂ લઇ આવતો હતો.
  • જેથી પોલીસે તેનો પીછો કર્યો।
  • પરંતુ આરોપી રાણીપુરા પાટિયા નજીક હનુમાનજીના મંદિર પાસે બાઈક મૂકી બાવળની ઝાડીમાં નાસી ગયો.
  • તો તેને મુકેલા બાઈક અને થેલો ચેક કરતાં પરપ્રાંતીય દારૂની 28 બોટલ મળી
  • તથા આ દારૂની કિંમત રૂપિયા 14000 બાઇક કિંમત 25000 કુલ રકમ 39,000 મુદ્દામાલ સ્થળ પકડી જપ્ત કર્યો હતો
  • પરંતુ બાઈક મૂકી નાસી ગયેલ આરોપી વિક્રમસિંહ સોનુ સોલંકી વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024