Ahmadabad

  • Ahmadabad (અમદાવાદ) શહેરમાં એકલવાયું જીવન જીવતી મહિલાના ખબર અંતર પૂછવાના બહાને હવસની ભૂખ સંતોષવા માટે યુવકે શારીરિક સંબંધની માંગણી કરી.
  • એકલતાનો લાભ લઈને આ નરાધમે મહિલા પાસે શારીરિક સંબંધની માંગણી કરી હતી.
  • તો મહિલાએ ઇન્કાર કરતા જ આરોપીએ શારીરિક સંબંધ નહીં રાખે તો બદનામ કરીને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી.
  • જાણવાનું કે આ ફરિયાદી મહિલા છેલ્લા કેટલાક સમયથી Ahmadabad (અમદાવાદ)માં શિક્ષિકા તરીકે નોકરી કરે છે અને એકલવાયું જીવન ગુજારે છે.
  • આ મહિલા ભરત વ્યાસ નામના વ્યક્તિને છેલ્લા દસેક વર્ષથી ઓળખે છે.
  • આરોપી 15મી જૂનના સવારે ફરિયાદીના ઘરે તેમના ખબર અંતર પૂછવા માટે ગયો હતો
  • તો આ દરમિયાન તેણે ફરિયાદીને શારીરિક સબંધની બાંધવાની માંગણી કરી હતી.
  • જોકે, ફરિયાદી મહિલાએ ના કહી દેતા આરોપી ઉશ્કેરાયો હતો અને મહિલાને અપશબ્દ બોલવા લાગ્યો
  • જ્યારે ફરિયાદીએ તેને આવું ન કરવાનું કહ્યું ત્યારે તેણે ધમકી આપી હતી કે, “તું મારી સાથે શારીરિક સંબંધ નહીં રાખે તો તને બદનામ કરી જાનથી મારી નાખીશ.”
  • આ દરમિયાન બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા.
  • ત્યારબાદ આરોપી ત્યાંથી જતો રહ્યો હતો. 
  • આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. 
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024