- અમાયરાએ તેનાં બિકિની લૂકની બેકલેસ તસવીર તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે.
- બૉલિવૂડની હોટ એન્ડ બોલ્ડ એક્ટ્રેસ અમાયરા દસ્તૂર ગોવામાં વેકેશન ઍન્જોય કરી રહી છે. આ વેકેશનની તસવીરો અમાયરાએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે. આ તસવીરમાં તેનો બિકિની લૂક નજર આવે છે.
- અમાયરાએ તેનાં બિકિની લૂકથી ગોવાની ગરમી વધારી દીધી છે. અમાયરાએ આ બેકલેસ તસવીર તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે.
- અમાયરા સન સેટ સાથે ખાસ પોઝ આપતી નજર આવે છે.
- અમાયરાએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર આ તમામ તસવીરો શેર કરી છે
- અમાયરાની આ તમામ તસવીરો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે.
- વર્કફ્રન્ટની વાત કરીએ તો અમાયરા હાલમાં ફિલ્મ ‘મેડ ઇન ચાઇના’માં નજર આવી હતી.
- આ ફિલ્મમાં અમાયરા પણ મહત્વની ભૂમિકા અદા કરી રહી છે.
- આ ફિલ્મમાં રાજકુમારની એક્ટિંગ લોકોએ પસંદ કરી છે પણ ફિલ્મની કહાની લોકોને ખાસ પસંદ આવી નથી.
- અમાયરાની આ તમામ તસવીરો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે.
- અમાયરાની આ તમામ તસવીરો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.