ભરૂચ: કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થતા લાગી આગ.

પોસ્ટ કેવી લાગી?
  • ભરૂચના દહેજની કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થતા આગ લાગી
  • દહેજની યશસ્વી કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થયો હતો.
  • ભરૂચના દહેજની યશસ્વી કેમિકલ કંપનીમાં બોઇલર ફાટતા બ્લાસ્ટ થયો હતો.
  • ભરૂચના દહેજની કેમિકલ કંપનીમાં એટલો ખતરનાક બ્લાસ્ટ થયો કે તેનાથી લાગેલી આગના ધુમાડા છેક ઘોઘાના દરિયાકાંઠે જોવા મળ્યા હતા.
ફાઈલ તસ્વીર
  • બ્લાસ્ટ પછી વિકરાળ આગ ફાટી નીકળી હતી અને આકાશમાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા થયા હતા.
  • ધુમાડા એટલા ઉંચે સુધી પહોંચ્યા કે તે કિલોમીટરો દૂર છેક ઘોઘા સુધી દેખાયા હતા.
  • બ્લાસ્ટ થતા મચી ગઈ હતી ભાગદોડ.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures