ઇન્સ્ટાગ્રામ અને FB મેસેન્જરમાં વેનિશ મોડ શરૂ થશે

Vanish mode ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક મેસેંજરમાં વેનિશ મોડ (Vanish Mode)નું ફીચર ઉમેરવામાં આવ્યું છે. આ મોડથી હાલમાં જેવી રીતે સ્ટોરી થોડા સમય બાદ ડિલિટ થઈ જાય છે તેમ મેસેજ પણ ડિલિટ થઈ જશે. અત્યારસુધી આ ફીચર સ્નેપચેટમાં જ હતી, પરંતુ હવે આ વોટ્સએપ ટેલિગ્રામ તમામ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. ફેસબુકે નોંધ્યું છે કે … Read more

PUBG કંપનીએ કરી દીધી આ મોટી જાહેરાત, જાણો વિગત

PUBG PUBG પ્રેમીઓ માટે એક ખરાબ સમાચાર આવી રહ્યાં છે. પબજી પોતાનો કારોબાર ભારતમાંથી સમેટી રહી છે. પરંતુ ભારતમાં પબજી બેન થવા છતાં પહેલાથી ડાઉનલોડ ગેમમાં કોઈ અસર પડી નથી. યૂઝર્સ કોઈ મુશ્કેલી વગર ગેમને એક્સેસ કરી રહ્યાં છે.  હવે પબજીએ પોતાના સત્તાવાર ફેસબુક પેજથી જાહેરાત કરી છે કે 30 નવેમ્બરથી ભારતના પ્લેયર્સોને એક્સેસ મળવાનું બંધ … Read more

Apple એ લોન્ચ કર્યા iPhone 12 સિરીઝના ફોન, ફીચર્સ અને કિંમત જાણવા કરો ક્લિક.

Apple Appleએ પોતાનો નવો સ્માર્ટફોન  iPhone 12  લોન્ચ કરી દીધો છે. કંપનીએ  iPhone 12 સિરીઝના ચાર ફોન  iPhone 12, iPhone 12 Mini, iPhone 12 Pro અને iPhone 12 Pro Max લોન્ચ કર્યા. આ સાથે જ કંપનીના CEO ટિમ કૂકે હોમ પોડ મિની સ્માર્ટ સ્પીકર પણ લોન્ચ કર્યું. લોન્ચિંગ દરમિયાન ટિમ કૂકે iPhone 12ને અત્યાર સુધીનો … Read more

Jioની જોરદાર ઓફર! જાણો વિગત.

Reliance Jio રિલાયંસ જિયા (Reliance Jio) હવે તેના ગ્રાહકો માટે અનેક પ્લાન અને ઓફર લઇને આવી છે. જેમાં ગ્રાહકોને સૌથી વધુ ડેટા, ફ્રીમાં IPL જેવી મેચ જોવાનો ફાયદો મળે છે. રિચાર્જ પ્લાનની વાત કરીએ તો તેમાં રિલાયન્સ જીયોએ ઓછી કિંમતે એક તેવો પ્લાન લોન્ચ કર્યો છે. જેમાં ગ્રાહકોને દરરોજ 3 GB ડેટાનો ફાયદો મળશે. ગ્રાહકોને … Read more

BSNL : 49 રૂપિયામાં 2GB ડેટા અને ફ્રી કોલિંગ ધમાકેદાર પ્લાન લોન્ચ

BSNL BSNL ટેલિકોમ કંપની એ આજે નવા પ્લાન લોન્ચ કર્યાં છે. આ કડીમાં કંપનીએ હવે 49 રૂપિયાનું નવું સ્પેશિયલ ટેરિફ વાઉચર (STV-49) લોન્ચ કર્યું છે. કંપની 1 સપ્ટેમ્બરથી આ સ્પેશિયલ ટેરિફ વાઉચરને ઓફર કરી રહી છે. બીએસએનએલે આ એસટીવીને સીમિત સમય માટે લોન્ચ કર્યું છે. બીએસએનએલનું આ નવું સ્પેશિયલ ટેરિફ વાઉચર 2GB ડેટાની સાથે આવે છે. … Read more

LG Electronics લાવી રહ્યો છે રોટેટિંગ સ્માર્ટફોન Wing

LG Electronics

LG Electronics LG Electronics જલ્દીજ બજારમાં નવો સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. દક્ષિણ કોરિયાઇ કંપની એલજી ઇલેક્ટ્રોનિક્સ રોટેટિંગ ફોર્મ ફેક્ટર સાથે નવા સ્માર્ટફોન લોન્ચ કરવાની છે. આ ફોનને તેણે વિંગ (Wing) નામ આપ્યું છે. તેની કિંમત 840 ડોલર આસપાસ હોઈ શકે છે. કંપનીએ કહ્યું કે તેનો આ નવો સ્માર્ટફોન 14 સપ્ટેમ્બરના રોજ લોન્ચ કરવામાં આવશે.  … Read more

PUBG ટૂંક સમયમાં ભારતમાં ફરીથી કરી શકેશે એન્ટ્રી…

PUBG

PUBG ગત સપ્તાહે ભારત સરકારે દેશમાં 118 ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. જેમાં PUBG પણ સામેલ છે. જો કે, આ બેનને લઇને ગેમિંગ કમ્યુનિટી જ્યાં પરેશાન થઇ રહી છે. ત્યારે બ્લૂહોલ હેઠળ ઓરિજિનલ ઇન્ટરનલ ગેમિંગ PUBG કોર્પોરેશને ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે. તેમજ PUBG corp મુજબ તે આ પૂરી સ્થિતિથી અવગત છે અને પ્રતિબંધ … Read more

Google એ આ 6 એપ્સને Play Store પરથી હટાવી

Google

Google પ્લે સ્ટોરમાંથી ગુગલે (Google) 6 એપ્સ કાઢી નાંખી છે જે જોખમી હતી. ગુગલે બીજી વખત આ પગલું ભર્યું છે. 2017થી ગુગલે પ્લે સ્ટોરથી આવી 1700 એપ્સ હટાવી છે જે જોકર માલવેરથી સંક્રમિત છે. આ એપ્સને લગભગ 2 લાખતી વધુ લોકોએ તેમના ફોનમાં ડાઉનલોડ કરી હતી. આ પણ જુઓ : Begum Jaan : હાઇકોર્ટે ટીવી … Read more

Samsung એ લોન્ચ કર્યું 5G પાવર ફ્લેક્સીબલ લેપટોપ, જાણો ફીચર્સ

Samsung

Samsung સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ (Samsung Electronics) કંપનીએ પોતાનું પ્રથમ 5G ટેક્નોલોજીવાળું ફ્લેક્સીબલ લેપટોપ લોન્ચ કર્યું છે. આ લેપટોપમાં ઇન્ટેલનું લેટેસ્ટ 11મી જનરેશનવાળું કોર પ્રોસેસર પણ છે, લેપટોપની બેટરી પણ લાંબા સમય સુધી ચાલે છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે 2-ઇન-1 ગેલેક્સી બુક ફ્લેક્સ 5G, ઇન્ટેલ આઇરિસ એક્સ ગ્રાફિક્સ સાથે 11મી જનરેશન ઇન્ટેલ કોર મોબાઇલ પીસી ચિપ … Read more

PUBG હજુ પણ આ કારણે કોમ્પ્યુટર પર રમી શકાઈ છે

PUBG

PUBG ભારતે પબજી (PUBG) સાથે 118 એપ બેન કરી દીધી છે. પબજી મોબાઈલ ગેમ ભારતમાં બેન થવાથી ઘણા લોકોમાં નારાજગી પણ જોવા મળી રહી છે. પણ પબજીનું ડેસ્કટોપ વર્ઝન હજુ સુધી બેન થયું નથી. પબજી સાઉથ કોરિયન કંપની બ્લૂહોલની છે. પણ પબજી મોબાઈલમાં ચીની કંપની ટેન્સેન્ટ એક મોટી ભાગીદાર છે. જેને કારણે ડેટાને લઈને ખતરો … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures