CM Vijay Rupani

  • વૈશ્વિક મહામારી કોરોનાનો કહેર સમગ્ર ગુજરાતમાં વર્તાઈ રહ્યો છે.
  • કોરોનાની મહામારી વધુ ના ફેલાય તે માટે થઈને જગન્નાથજીની રથયાત્રા ઉપર ગુજરાત હાઈકોર્ટે સ્ટે આપ્યો છે.
  • તેથી હવે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નહીં નીકળે.
  • જોકે, જગન્નાથ મંદિર પરિસરમાં આ વરસની રથયાત્રા યોજાશે.
  • રથો મંદિર પરિસરમાં જ પરિક્રમા કરશે.
  • અમદાવાદમાં પરંપરાગત યોજાતી ભગવાન જગન્નાથની રથયાત્રાની પૂર્વ સંધ્યાએ એટલે આજે સાંજે 7 વાગ્યે CM Rupani (મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી) મંદિરમાં સંધ્યા આરતી અને દર્શન-અર્ચન માટે જશે.
  • તથા આ સાથે CM Rupani (મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી) પહિન્દવિધિ કરીને ભગવાનના રથની સોનાની સાવરણીથી સેવા સફાઇમાં સહભાગી થશે.
  • આ ઉપરાંત દેશનાં ગૃહમંત્રી અમિત શાહ દર વર્ષની જેમ જ આ વર્ષે પણ પરિવાર સાથે મંગળા આરતીમાં ભાગ લેશે.
  • આજે જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓ મહેન્દ્રભાઇ ઝાનાં નેતૃત્વમાં ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં મળ્યા હતા.
  • પ્રવર્તમાન સંજોગોમાં રથયાત્રા અંગેના આયોજનની વિગતો આપી હતી.
  • તેમણે જણાવ્યું કે CM Rupani ને આજે સંધ્યા આરતી અને આવતી કાલે પહિંદ વિધિ માટે પાઠવેલા નિમંત્રણનો મુખ્યમંત્રી (CM Rupani) એ સ્વીકાર કર્યો છે.
  • મુખ્યમંત્રીશ્રી આજે સાંજે જગન્નાથ રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મંદિરની આરતીમાં જોડાશે અને જગન્નાથ ભગવાનના દર્શન-પૂજન પણ કરશે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN NewsAdvertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024