Corona virus
- રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Corona virus) ના નવા 1081 કેસ નોંધાયા છે.
- જ્યારે વધુ 22 લોકોના આ જીવલેણ વાયરસથી મોત થયું છે.
- તો હવે રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 54,712 થઈ ગઈ છે.
- ત્યારે આજે વધુ 782 દર્દીઓ સાજા થયા છે. આ સાથે અત્યાર સુધી કુલ 39612 દર્દીઓ ડિસ્ટાર્જ થયા છે.
- તો રાજ્યમાં છેલ્લા 5 દિવસથી હજારથી વધુ કેસ સામે આવી રહ્યાં છે.
- આજે નવા નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 181, અમદાવાદ કોર્પોરેશનમાં- 162, સુરત-95, વડોદરા કોર્પોરેશનમાં- 77 Corona virus કેસ આવ્યા છે.
- રાજકોટ કોર્પોરેશન- 50, બનાસકાંઠા- 34, સુરેન્દ્રનગર -29, ભરુચ -25, દાહોદ- 25, કેસ સામે આવ્યા છે.
- તથા મહેસાણા-25, ભાવનગર- કોર્પોરેશન -24 , ગાંધીનગર- 24, ગીર સોમનાથ- 23, પાટણ – 21, કચ્છ- 19, વલસાડ-19, અમદાવાદ- 18, પંચમહાલ-18, કેસ આવ્યા છે.
- તેમજ ભાવનગર- 17, વડોદરા-17, જામનગર કોર્પોરેશન-15, રાજકોટ- 15, નર્મદા-12, નવસારી- 12, ખેડા- 11, આણંદ- 10, મહીસાગર-10 કેસ સામે આવ્યા છે.
- તો મોરબી-10, સાબરકાંઠા- 10, જામનગર-8, જુનાગઢ- 7, તાપી-6, ગાંધીનગર કોર્પોરેશન- 5, અમરેલી-3, અરવલ્લી-3, બોટાદ-3 કેસ આવ્યા છે.
- તથા દેવભૂમિ દ્વારકા- 3, પોરબંદર- 3, છોટા ઉદેપુરમાં 2 કેસ સામે આવ્યા છે.
- કોરોનાના કહેર વચ્ચે અમદાવાદના આ ગ્રાઉન્ડમાં જોવા મળી ભારે ભીડ
- અમદાવાદમાં સાંજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો
- આરોગ્ય વિભાગ અનુસાર, આજે વધુ 22 દર્દીઓના કોવિડ-19 (Corona virus) ના કારણે મોત થયું છે.
- જેમાં સુરત કોર્પોરેશનમાં 10, અમદાવાદ કોર્પોરેશન -4, વડોદરા કોર્પોરેશન -2, ભાવનગર, ગાંધીનગર કોર્પોરેશન, જુનાગઢ, કચ્છ, રાજકોટ અને સુરતમાં એક-એક દર્દીનું મોત થયું છે.
- રાજ્યમાં અત્યાર સુધી 2305 લોકોના કોરોનાથી મોત થઈ ચૂક્યા છે.
- ગુજરાતમાં નકસલીઓના ખુંખાર ઇરાદા પર ATS એ ફેરવી દીધું પાણી
- ગુજરાતની સુરક્ષિત ગણાતી આ જેલમાં કોન્સ્ટેબલ જ કરતો કેદીઓની આ રીતે મદદ
- રાજ્યમાં હાલ 12795 Corona virus ના એક્ટિવ કેસ છે, જેમાંથી 87 વેલ્ટીલેટર પર છે અને 12708 દર્દીઓ સ્ટેબલ છે,
- જ્યારે અત્યાર સુધી કુલ 39612 દર્દીઓ સારવાર બાદ ડિસ્ચાર્જ થઈ ગયા છે.
- ગુજરાતમાં અત્યાર સુધી કુલ 6,20,662 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow