Crime Branch
- અમદાવાદ ક્રાઈમ બ્રાંચે આજે એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે.
- આજકાલ રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે અમદાવાદ Crime Branch (ક્રાઈમ બ્રાંચ) ને મોટી સફળતા હાથ લાગી છે.
- કન્સ્ટ્રકશનના ધંધો કરતા વેપારીનું અપહરણ કરે તે પહેલા જ આખી ગેંગને અમદાવાદની Crime Branch પોલીસે ઝડપી પાડી હતી.
- પોલીસને તેમની પાસેથી હથિયાર પણ મળી આવ્યા છે.
- આ ગેંગનો ઉદ્દેશ્ય કન્સ્ટ્રકશનના ધંધો કરતા વેપારીનું અપહરણ કરીને તેમના પાસેથી 50 કરોડની લૂંટનો પ્લાન બનાવ્યો હતો.
- આ ઘટનામાં વાપીના અહમદ અલ્તાફ મન્સૂરી નામના શખ્સની સંડોવણી સામે આવી છે.
- પોલીસને તેની પાસેથી એક પિસ્ટલ, 5 કારતૂસ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
- અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે કેટલાક લોકો બે કાર ભરીને જઈ રહ્યા છે અને કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ને અજામ આપવાની ફિરાકમાં છે.
- તેમાંય સરખેજ નો આરીફ શેખ આ ગુનાને અંજામ આપવા લીડ કરી કોઈ પ્લાનિંગ કરી રહ્યો છે.
- જેથી Crime Branch ની ટિમ તાત્કાલિક રિંગ રોડ પર આગોરા મોલની પાસે આવેલા ગરનાળા તરફ પહોંચી હતી.
- ત્યાં જઈને બાતમી આધારે બે ગાડીઓ પોલીસને શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી.
- આરોપીઓ અગોરા મોલ પાસેથી ઝડપાયા હોવાનું પણ સામે આવી ચૂક્યું છે.
- આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, રાજ્યના એક જાણીતા કન્સ્ટ્રકશનના ધંધો કરતા વેપારીનો આજે સદ્દનસીબે આબાદ બચાવ થયો છે.
- અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે.
- કન્સ્ટ્રકશનના ધંધો કરતા વેપારીનું અપહરણ કરી તેને લૂંટવાનો કારસો બનાવનાર ગેંગ અમદાવાદથી ઝડપાઈ ગઈ છે.
- અમદાવાદ Crime Branch એ મહત્વનું મિશન પાર પાડતા વેપારીનું આબાદ બચાવ થયો છે.
- પોલીસને ગેંગના પાંચ લોકો પાસેથી હથિયાર સાથે ધરપકડ કરવામાં આવી છે.
- આ વારે જન્મેલા લોકોમાં હોય છે આ ખાસ 4 ગુણો, જાણો વિગત
- જો એક કરતા વઘુ બેંકમાં Account હોય તો આ જરૂર વાંચો…
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow