આ વારે જન્મેલા લોકોમાં હોય છે આ ખાસ 4 ગુણો, જાણો વિગત

પોસ્ટ કેવી લાગી?
 • વ્યક્તિની પ્રકૃતિ તેની જન્મ તારીખ, દિવસ અને રાશિ અનુસાર પ્રભાવિત થાય છે.
 • તેની પસંદ અને નાપસંદ પણ ઘણી હદ સુધી જાણી શકાય છે.
 • આજે આપણે શુક્રવારે જન્મેલા જાતકની લાક્ષણિક્તા અંગે જણાવીશુ.
 • આ દિવસે જન્મેલ જાતક ખુબજ સમજદાર હોય છે.
 • તથા તેમના દરેક નિર્ણયો સમજદારી પૂર્વકના હોય છે.
 • નસીબદાર
 • શુક્રવારે જન્મેલ જાતક ખૂબ નસીબદાર હોય છે.
 • શુક્રવારે જન્મેલ જાતક પર માતા સરસ્વતીના ચાર હાથ હોય છે.
 • જ્યાં જાય ત્યાં ખુશીઓ ફેલાવે છે. તેમને કિસ્મત હંમેશા સાથ આપે છે.
 • તેના કામને હંમેશા સફળતા પ્રાપ્ત થાય છે.
 • સુંદર
 • શુક્રવારે જન્મેલ જાતક દેખાવમાં ખૂબ જ સુંદર હોય છે.
 • તેના પ્રેમાળ સ્મિતવાળા ચહેરા સાથે, તે કોઈને પણ એક ક્ષણમાં પાગલ બનાવી દે છે.
 • સુંદરતામાં તે સૌ કોઇને નજરમાં આવે.
 • તેમજ તેઓ પોતાના બુદ્ધિ કૌશલ્યથી ભલભલાને માત આપે.
 • કળા પ્રેમી
 • આ દિવસે જન્મલ જાતક મૃદુ ભાષા ધરાવે છે જ્યાં પણ જાય વાતાવરણને મહેંકાવી દે છે.
 • તે સર્જનાત્મકતામાં નિષ્ણાત હોય છે.
 • આવી સ્થિતિમાં, નવી વસ્તુઓ કરવામાં તેમને ખૂબ જ રસ હોય છે.
 • પેઇન્ટીંગ, મ્યુઝિક જેવા શોખ ધરાવે છે.
 • કુદરતના સાંનિધ્યમાં રહેવુ તેમને પસંદ હોય છે.
 • કોમળ હૃદય
 • શુક્રવારે જન્મેલ સ્વભાવથી ખૂબ નાજુક હોય છે.
 • તેને નાની નાની વસ્તુઓથી લાગી આવે છે.
 • પરિવાર સાથે દિલથી જોડાયેલ હોય છે.
 • તે તેના પરિવારને ખૂબ સારી રીતે સંભાળે છે.
 • તેઓ અભ્યાસમાં ખુબજ હોશિયાર હોય છે. મહેનતુ પણ એટલા જ હોય છે.
 • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
 • PTN News App – Download Now
 • Website :- Gujarati – Hindi – English
 • Facebook :- Like
 • Twitter :- Follow
 • YouTube :- Subscribe
 • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures