India : સ્માર્ટફોન બનાવનાર આ કંપની આપશે હજારો લોકોને રોજગાર

પોસ્ટ કેવી લાગી?

India

  • વીવો ઈન્ડીયાના નિર્દેશક નિપુણ મારયાએ કહ્યું કે, કંપનીએ India માં 7500 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી છે.
  • સ્માર્ટફોન બનાવનાર કંપની વીવો India (ભારત)માં ઔદ્યોગિક ડિઝાઈન કેન્દ્ર સ્થાપિત કરશે, તેથી દેશમાં જ મોબાઈલ ફોનનો વિકાસ કરી શકાય.
  • આ સાથે જ કંપની પોતાના કર્મચારીઓની સંખ્યા વધારીને 50 હજાર કરશે.
  • આ માધ્યમથી કંપનીનું લક્ષ્ય મોબાઈલ વિનિર્માણ ક્ષમતાને હાલની 3.3 કરોડ યુનિટ (એકમ)થી વધારી 12 કરોડ યુનિટ કરવાનું છે.
  • નિપુણ મારયાએ કહ્યું કે, ખુબ ટુંક સમયમાં અમે દેશમાં ઔદ્યોગિક ડિઝાઈન કેન્દ્ર પણ સ્થાપિત કરવા જઈ રહી છે.
  • આ પછી તેઓ માત્ર મેક ઈન ઈન્ડિયા જ ઉત્પાદન નહીં, પરંતુ તેની ડિઝાઈન પણ ભારતમાં જ થશે.
  • આ ડિઝાઈન કેન્દ્ર ભારતીય ગ્રાહકોની જરૂરતને સમજવા પર ધ્યાન આપશે.
  • ભારતમાં જ વિનિર્મિત અને ડિઝાઈન કરવામાં આવેલો પહેલો વીવો ફોન 2020-21 દરમિયાન બજારમાં આવી જશે.
  • ભારતીય સ્માર્ટફોન બજારમાં વીવોની બજાર ભાગીદારી લગભગ 21 ટકા છે અને તે બીજી સૌથી મોટી સ્માર્ટ કંપની છે.
  • મારયાએ જણાવ્યું કે, કંપની પોતાના પ્લાન્ટના વિસ્તારની સાથે જ પોતાના ક્રમચારીઓની સંખ્યા 50 હજાર કરશે.
  • આ રોકાણથી આ પ્લાન્ટ ના માત્ર વીવોના સૌથી મોટા પ્લાન્ટમાંથી એક હશે
  • પરંતુ આ દેશનો સૌથી મોટો સ્માર્ટફોન વિનિર્માણ પ્લાન્ટ હશે.
  • મારયાએ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં 5જી પ્રોદ્યોગિકી માટે તૈયાર એક્સ50 સીરિઝ (X50 Series) ના સ્માર્ટફોન રજૂ કરી વીવોના પ્રીમિયમ સ્માર્ટફોન કેટેગરીમાં પ્રવેશની જાહેરાત કરી.
  • તેમણે કહ્યું કે, અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલ અભિયાનને પૂરી રીતે સમર્થન કરીએ છીએ.
  • કંપનીએ પોતાના ગ્રેટર નોએડાના પ્લાન્ટ વિસ્તાર પર 7500 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી છે.
  • આ રોકાણથી અમારી સ્થાનીક ખરીદી એક વર્ષમાં 15 ટકાથી વધારી 40 ટકા થઈ જશે.
  • આ ઉપરાંત કંપનીએ X50 Series હેઠળ બે મોડલ રજૂ કર્યા છે.
  • તેની કિંમત 34990 રૂપિયા અને 37990 રૂપિયા છે.
  • જ્યારે X50 Series પ્રોની કિંમત 49,990 રૂપિયા છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures