Crime Branch

  • અમદાવાદ ક્રાઈમ બ્રાંચે આજે એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે.
  • આજકાલ રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે અમદાવાદ Crime Branch (ક્રાઈમ બ્રાંચ) ને મોટી સફળતા હાથ લાગી છે.
  • કન્સ્ટ્રકશનના ધંધો કરતા વેપારીનું અપહરણ કરે તે પહેલા જ આખી ગેંગને અમદાવાદની Crime Branch પોલીસે ઝડપી પાડી હતી.
  • પોલીસને તેમની પાસેથી હથિયાર પણ મળી આવ્યા છે.
  • આ ગેંગનો ઉદ્દેશ્ય કન્સ્ટ્રકશનના ધંધો કરતા વેપારીનું અપહરણ કરીને તેમના પાસેથી 50 કરોડની લૂંટનો પ્લાન બનાવ્યો હતો.
  • આ ઘટનામાં વાપીના અહમદ અલ્તાફ મન્સૂરી નામના શખ્સની સંડોવણી સામે આવી છે.
  • પોલીસને તેની પાસેથી એક પિસ્ટલ, 5 કારતૂસ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
  • અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે કેટલાક લોકો બે કાર ભરીને જઈ રહ્યા છે અને કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ને અજામ આપવાની ફિરાકમાં છે.
  • તેમાંય સરખેજ નો આરીફ શેખ આ ગુનાને અંજામ આપવા લીડ કરી કોઈ પ્લાનિંગ કરી રહ્યો છે.
  • જેથી Crime Branch ની ટિમ તાત્કાલિક રિંગ રોડ પર આગોરા મોલની પાસે આવેલા ગરનાળા તરફ પહોંચી હતી.
  • ત્યાં જઈને બાતમી આધારે બે ગાડીઓ પોલીસને શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી.
  •  આરોપીઓ અગોરા મોલ પાસેથી ઝડપાયા હોવાનું પણ સામે આવી ચૂક્યું છે.
  • આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, રાજ્યના એક જાણીતા કન્સ્ટ્રકશનના ધંધો કરતા વેપારીનો આજે સદ્દનસીબે આબાદ બચાવ થયો છે.
  • અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે.
  • કન્સ્ટ્રકશનના ધંધો કરતા વેપારીનું અપહરણ કરી તેને લૂંટવાનો કારસો બનાવનાર ગેંગ અમદાવાદથી ઝડપાઈ ગઈ છે.
  • અમદાવાદ Crime Branch એ મહત્વનું મિશન પાર પાડતા વેપારીનું આબાદ બચાવ થયો છે.
  • પોલીસને ગેંગના પાંચ લોકો પાસેથી હથિયાર સાથે ધરપકડ કરવામાં આવી છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024