Forecast
- આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી (Forecast) હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
- દાદરા નગર હવેલી, દમણ, ડાંગ અને નવસારીમાં આજે ભારે વરસાદ આવી શકે છે.
- ઉપરાંત ભાવનગર , અમરેલી, પોરબંદરમાં ભારે વરસાદ આવી શકે છે.
- જો કે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યાર સુધી સારો વરસાદ રહ્યો છે.
- ત્યારે અન્ય ભાગમાં હજી વરસાદની જરૂરિયાત છે.
- તેમજ આવતીકાલથી વરસાદનું પ્રમાણ ઓછું થશે. રાજ્યમાં અત્યાર સુધી 35 ટકા વરસાદ થયો છે.
- તો રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી (Forecast) ને પગલે વહિવટી તંત્ર અલર્ટ કરાયું છે.
- આ ઉપરાંત જીલ્લા તંત્ર સાથે અલગ અલગ જીલ્લામા 9 એનડીઆરએફની ટીમોને પણ સ્ટેંડ બાય કરવામા આવી છે.
- આ સાથે જ આગામી દિવસોમાં હવામાન વિભાગની આગાહી (Forecast) મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં ભારે વરસાદની પડી શકે છે.
- Twitter સુરક્ષામાં મોટુ ગાબડુ પડતા દુનિયાની આ જાણીતી હસ્તીઓના એકાઉન્ટ થયા હેક
- Earthquake :સૌરાષ્ટ્રભરમાં 4.8ની તીવ્રતાનો ભૂકંપ
- સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ અને પોરબંદરમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ છે.
- જ્યારે દક્ષિણ ગુજરાતમાં ત્રણ ટીમો તૈનાત કરવામાં આવી છે.
- ત્યારે વડોદરા હેડ ક્વાર્ટર પર 4 ટીમ સ્ટેન્ડ ટુ અને ગાંધીનગરમાં 2 ટીમ સ્ટેન્ડ ટુ રખાઈ છે.
- તેની સાથે જ રાજ્યમાં કુલ 15 NDRF ની ટીમ સ્ટેન્ડ ટુ કરાઈ છે.
- scam :CM સહાયના નામે ડમી એકાઉન્ટ ખોલી કૌભાંડ આચરવાનો કેસ આવ્યો સામે
- Rupani સરકારે ખેડૂતોને લઈને કર્યો આ મોટો અને મહત્વનો નિર્ણય
- Unlock બાદ અમદાવાદમાં આટલા લોકોએ ટૂંકાવ્યું પોતાનું જીવન…
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow