Garib Kalyan Rojgar Yojana
- PM નરેંદ્ર મોદીએ Garib Kalyan Rojgar Yojana આ અભિયાનની શરૂઆત વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી કરી.
- ગરીબ કલ્યાણ રોજગાર યોજના 6 રાજ્યોના 116 જિલ્લામાં ચાલશે.
- દેશના એ રાજ્યોના એ જિલ્લાઓમાં જ્યાં, પ્રવાસી મજૂરોની સંખ્યા 25 હજારથી વધુ છે ત્યાં Garib Kalyan Rojgar Yojana ચલાવાશે.
- ગરીબ કલ્યાણ રોજગાર યોજના મુજબ મજૂરોને 125 દિવસનુ કામ મળશે.
- તથા મજૂરોને રોજગાર આપવા માટે 50 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.
Launching the PM Garib Kalyan Rojgar Yojana to help boost livelihood opportunities in rural India. https://t.co/Y9vVQzPEZ1
— Narendra Modi (@narendramodi) June 20, 2020
- આ કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા પ્રધાનમંત્રીએ લદાખમાં શહીદ થયેલા જવાનોના પરાક્રમની ચર્ચા કરી હતી
- તેમને કહ્યું હતું કે, લદાખમાં આપણા વીરોએ જે બલિદાન આપ્યું છે, હુ ગૌરવ સાથે એ વાતનો ઉલ્લેખ કરવા માંગુ છુ.
- તથા આ પરાક્રમ બિહાર રેજીમેન્ટનું છે,
- તો દરેક બિહારીને તેનો ગર્વ છે.
- જે સૈનિકોએ પોતાનું બલિદાન આપ્યું છે તેમને હુ શ્રદ્ધાંજલિ આપુ છું.
- Rajya Sabha elections: કયા પક્ષના ધારાસભ્યોએ ન કર્યું મતદાન?
- Panchmahal : મોરવાના માજી ધારાસભ્યના નાના ભાઇએ કર્યો આપઘાત.
- Rathyatra: ગુજરાત હાઇકોર્ટ રથયાત્રાનું આયોજન રદ્ કરશે?
- પીએમ નરેન્દ્ર મોદીએ રીમોટના માધ્યમથી ગરીબ કલ્યાણ યોજનાનો શુભારંભ કર્યો.
- બિહારના ખગડીયા જિલ્લાના તેલિહાર ગામથી આ યોજનાની શરૂઆત થઈ હતી.
- અગાઉ, તેમણે તમામ લોકો સાથે વાતચીત કરી અને તેમના કાર્ય વિશે જાણ્યું.
- આ સાથે પ્રધાનમંત્રી મોદીએ દરેકને દરેક શક્ય સહાય આપવાની ખાતરી પણ આપી હતી.
- Rape : નરાધમ પિતાએ 5 વર્ષની પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું.
- E-Learning :રાજ્યમાં ઓનલાઈન શિક્ષણ મુદ્દે હાઈકોર્ટનું અવલોકન…
- BCCI : IPLના મુખ્ય સ્પોન્સર VIVO સાથે કરાર ખતમ કરશે નહીં.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News