Gujarat Technology University (GTU)
- unlock-1 માં સરકારે હવે બધી છૂટ છત આપી દીધી છે. તે દરમિયાન GTU એ પણ પરીક્ષા લેવાનો નિર્ણય લીધો છે.
- આગામી 25 જૂને GTU એ UGના વિદ્યાર્થીઓની પરીક્ષાની તૈયારી કરી છે. આ પરીક્ષા રાજ્યના 400 કેન્દ્ર પર સરકારી ગાઈડલાઈનના નિયમો સાથે યોજાશે.
- GTUએ ગાઇડલાઇન મુજબ તૈયારીઓ કરી લીધી છે.
- આ પણ જુઓ : Ahmedabad: નગરદેવી ભદ્રકાળી માતાનું મંદિર દર્શન માટે ખૂલ્યું.
- દુનિયાની 10 સૌથી વધુ ડાઉનલોડ થયેલી એપમાં ‘આરોગ્ય સેતુ’ નો થયો સમાવેશ. Google App
- આ રીતે તબક્કાવાર રીતે ડિગ્રી અને ડિપ્લોમાંની પરીક્ષા યોજાશે.
- રાજ્યભરમાં 456 જેટલી કોલેજના પરીક્ષા આ પરીક્ષા લેવાશે.
- આ પરીક્ષામાં 1 લાખ 20 હજાર જેટલા વિદ્યાર્થી ભાગ લેશે.
- દરેક પરીક્ષા સેન્ટરને સેનિટાઈઝ કરવામાં આવશે પરીક્ષા સેન્ટર પર સેનિટાઈઝરની વ્યવસ્થા હશે.
- પરીક્ષાના દિવસે વિદ્યાર્થીઓનું થર્મલ ગનથી ટેમ્પરેચર ચેક થશે પછીજ તેમને પ્રવેશ આપવામાં આવશે.
- તેમજ સોશિયલ ડિસ્ટન્સીન્ગનું પાલન થાય તે મુજબ એક ક્લાસમાં માત્ર 15 વિદ્યાર્થીઓને બેસાડવામાં આવશે.
- એક બેન્ચ પર એક વિદ્યાર્થીને ઝીક્ઝેક રીતે બેસાડવામાં આવશે. તેમજ વિદ્યાર્થીઓને સેનિટાઇઝ થયેલા પેપર આપવામાં આવશે.
- પરીક્ષામાં સુપરવાઈઝરની પણ તમામ હિસ્ટ્રી ચેક કરવામાં આવશે.
- આ પણ જુઓ : Cyber Crime : એક શખ્સે ફેસબુક પર ફેક પ્રોફાઈલ બનાવી કર્યું આ કામ.
- Strike : SVP નો નર્સિંગ સ્ટાફ ફરી હડતાલ પર ઉતર્યો.
- કન્ટેઇનમેઇન્ટ ઝોનમાં આવતા વિદ્યાર્થીઓ માટે પણ GTU એ નિર્ણય લીધો છે જેમાં તેમને પરીક્ષાથી છૂટછાટ આપવામાં આવી છે.
- જો કોઈ વિદ્યાર્થીના ઘરમાં કોઇ પરીવારના સભ્ય કોરોના પોઝિટિવ હોય અને પરીક્ષા ના આપી શકે તો તે વિદ્યાર્થીઓ અન્ય રાજ્યની કે વિદેશના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાય ત્યારે પરીક્ષા આપી શકશે.
- આમ GTU દ્વારા કોરોનાના સંક્રમણ વચ્ચે પરીક્ષાની તમામ તૈયારીઓ ગાઇડલાઇન સાથે કરી લીધી છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News