H1B visa
- રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા (US)માં H1B visa સહિત રોજગાર આપનારા અન્ય વીઝાને અનિશ્ચિતકાળ માટે સસ્પેનડ કરવાનો વિચાર કરી રહ્યા છે.
- ટ્રમ્પના આ નિર્ણયથી ભારતની IT કંપનીઓને મોટો આંચકો લાગી શકે છે.
- H1B visa એક નૉન-ઇમિગ્રેશન વીઝા છે.
- અમેરિકન કંપનીઓને વિદેશી કર્મચારીઓની વિશેષ રૂપે ટેક્નોલોજી એક્સપર્ટ્સ વાળા કામોમાં નિયુક્તિ કરવાની સુવિધા H1B visa આપે છે,
- જોકે અમેરિકાની ટેકનોલોજી કંપનીઓ હજારો કર્મચારીઓને નોકરી પર રાખવા માટે દર વર્ષે ભારત અને ચીન પર નિર્ભર હોય છે.
- એવામાં અમેરિકન સરકારના આ નિર્ણયની અસર હજારો ભારતીય પ્રોફેશનલ્સ પર પડી શકે છે.
- અમેરિકામાં પહેલાથી અનેક H1B visa ધારકોની નોકરી જઈ ચૂકી છે અને કોરોના વાયરસ સંકટ દરમિયાન તેઓ ભારત પરત ફરી રહ્યા છે.
- Inflation: શાકભાજી અને ફળો બાદ હવે ખાવાનું તેલ થશે મોંઘુ.
- Mumbai: બજારો ખુલતાની સાથે જ હીરા બજારમાં 35 કરોડનું ઉઠમણું.
- Lockdown: પારલે-જી નું સૌથી વધુ વેચાણ, 82 વર્ષનો રેકોર્ડ તૂટ્યો.
- Economics: અનલૉક-1 પછી દેશની અર્થવ્યવસ્થા મજબૂત થવા લાગશે.
- રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા (US)માં વધી રહેલી બેરોજગારીને ધ્યાને લઈ H1B visa સહિત રોજગાર આપનારા અન્ય વીઝાને અનિશ્ચિતકાળ માટે સસ્પેનડ કરવાનો વિચાર કરી રહ્યા છે.
- જો ટ્રમ્પ આ નિર્ણય કરશે તો સૌથી વધુ પ્રભાવિત થનારા દેશોમાં ભારત એક હશે.
- તેમજ જો આવું થાય છે તો અમેરિકામાં રહેતાં મોટાભાગના ભારતીયોનો કામ કરવાનો અધિકાર સસ્પેન્ડ થઈ શકે છે,
- જોકે તેની શરતો શું હશે તે હજુ સ્પષ્ટ નથી થયું.
- તમને જાણવાનું કે ‘ધ વોલ સ્ટ્રીટ જનરલ’માં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ, અમેરિકન સરકાર આગામી નાણાકીય વર્ષમાં આ પ્રસ્તાવિત સસ્પેન્સનને મંજૂરી આપી શકે છે.
- જોકે અમેરિકન નાણાકીય વર્ષ 1 ઓક્ટોબરથી શરૂ થાય છે અને ત્યારે અનેક નવા વીઝા જાહેર કરવામાં આવે છે.
- તેમજ આ રિપોર્ટ પ્રશાસનના એક અનામ અધિકારીના હવાલાથી પ્રકાશિત કરી છે.
- તથા રિપોર્ટ મુજબ, આ વ્યવસ્થા દેશની બહાર કોઈ પણ નવા h1b visa ધારકના કામ કરવા પર ત્યાં સુધી પ્રતિબંધ લગાવી શકે છે જ્યાં સુધી સસ્પેન્સન સમાપ્ત ન થઇ જાય.
- જોકે જેમની પાસે દેશની અંદર પહેલાથી વીઝા છે તેમને આનાથી પ્રભાવિત થવાની શક્યતા નથી લાગતી.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News