કચ્છના દરિયામાં ચરસના વધુ 46 પેકેટ મળ્યા.

પોસ્ટ કેવી લાગી?

Hashish

 • અરબી સમુદ્રના કાંઠે તણાઈને આવતા ચરસ (Hashish) ના પેકેટો મળવાનો સિલસિલો ચાલતો જ રહે છે.
 • તો ગુરુવારે અરબી સમુદ્રના કચ્છ કાંઠે તણાઈને આવેલા ચરસના પેકેટો મળ્યા હતા.
 • સર્ચ ઓપરેશનમાં વિવિધ એજન્સીઓને રૂ. ૬૯ લાખની કિંમતના વધુ ૪૬ પેકેટ મળી આવ્યા હતા.
 • જો કે આ પેકેટો પણ અગાઉના પેકેટો પૈકીના હોવાનું જાણવા મળે છે.
 • તેમજ બીજી તરફ હવે પાકિસ્તાની કનેક્શન સામે આવતું હોય તો તપાસની ગંભીરતા પણ વધી રહી છે.
 • ગુરુવારે સવાર થી સાંજ સુધી ચાલેલા સર્ચમાં કોરીક્રીક વિસ્તારમાંથી બીએસએફને ચરસના ૨૦ પેકેટ મળ્યા હતા.
 • જખૌ દરિયાઈ વિસ્તારમાંથી કોસ્ટગાર્ડને ૨૧ ચરસ (Hashish) ના પેકેટો મળી આવ્યા હતા.
 • તો એમટીએફને 5 પેકેટ હાથ લાગ્યા હતા.
 • તેમજ પોલીસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવતું નથી.
 • હાલ બોટ અને FFC પર ધ્યાન કેન્દ્રીત કરી તપાસ ચાલી રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે.
 • આજથી ત્રણેક માસ પહેલાં ચરસ (Hashish) નો જથ્થા લઈ નીકળેલી બોટ પર ચોક્કસ ફાયરિંગ થયું હતું,
 • પરંતુ કઈ જગ્યાએ થયું તેના વિશે પણ મતમતાંતરો છે.
 • બોટ ખરેખર ક્યાંની હતી તેની પણ બે બાબતો છે.
 • પાકિસ્તાનની જળ સીમામાં તેના પર ફાયરિંગ થતાં તે બોટ ડૂબી ગઈ હતી.
 • ભારે ભરતીમાં ચરસના પેકેટો અહીં આવે છે તે જોતાં ભારતીય જળસીમાની નજીક ડૂબેલી બોટ હોવી જોઈએ.
 • ચરસ (Hashish) ના ડબલ કોટેડ પેકેટો જે બોરીઓમાં પેક થઈને આવે છે તે ફર્ટિલાઈઝર ખાતરની પોલિથીન બેગ છે.
 • પચીસ પેકેટો એક બોરીમાં રાખી તેને વ્યવસ્થિત રીતે પેક કરેલા હોય છે.
 • FFC એટલે કે, ફોજી ફર્ટિલાઈઝર કંપની ત્રણ દેશમાં ખાતરનું ઉત્પાદન કરતી હોવાનું જાણવા મળે છે.
 • ઈરાન, અફઘાન અને પાકિસ્તાનમાં તેનું ઉત્પાદન થાય છે.
 • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
 • Website :- Gujarati – Hindi – English
 • Facebook :- Like
 • Twitter :- Follow
 • YouTube :- Subscribe
 • Helo :- Follow
 • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures