• રાનૂ મંડલ નું નામ આજે દરેક જાણે છે. પશ્ચિમ બંગાળનાં રેલવે સ્ટેશન અને રાણાઘાટાની ગલીઓમાં ફરી ફરીને ગાનારી અને આ રીતે પોતાનું જીવન ગુજારનારી 60 વર્ષની મહિલા રાનૂનો એક વીડિયો વાયરલ થયો અને તે રાતો રાત ઇન્ટરનેટ સ્ટાર બની ગઇ.
 • લતા મંગેશ્કર નું સોન્ગ એક પ્યાર કા નગ્માને પોતાની અવાજમાં રાનૂએ ગાયૂ હતું.
 • હિમેશ મુંબઇની એક ઇવેન્ટમાં લાઇવ પરફોર્મન્સ આપવાં પહોચ્યો હતો. એક મીડિયા રિપોર્ટની માનીયે તો, આ સમયે ત્યાં હાજર મીડિયાએ રાનૂ અંગે સવાલ કર્યો હતો.
 • તો હિમેશ તુરંત જ બોલી પડ્યો હતો કે, ‘હું તેનો મેનેજર નથી. જે આપ સૌ તેનીં વીશે મને પુછી રહ્યાં છો.’
 • આ ઉપરાંત હિમેશે રાનૂની ટ્રોલિંગ પર પણ રિએક્શન આપ્યું હતું. હિમેશે આ સવાલનો જવાબ આપતાં કહ્યું કે, ‘ગત ઘણાં સમયથી મારી કોઇ ટ્રોલિંગ નથી થઇ.
 • રાનૂની સેલ્ફી વીડિયો વાળી ટ્રોલિંગ અને હું જાણું છું. પણ આ અંગે આપ મને કંઇ ન પુછો. પણ રાનૂનો આ અંગે જવાબ માંગો’
 • હિમેશે ઉમેર્યું કે, ઇન્ડસ્ટ્રીમાં બ્રેક મે ફક્ત રાનૂને નથી આપ્યો પણ ઘણાં સ્ટાર્સને આપ્યો છે. જેવા કે આર્યન, દર્શન, શૈનન, પલક મુચ્છલ.
 • જોકે, હિમેશે રાનૂનાં વખાણ પણ કર્યા હતાં. હિમેશને પુછવામાં આવ્યું કે, શું રાનૂ તેનાં કોઇ આગામી પ્રોજેક્ટનો પણ ભાગ બની શકે છે. તેનાં પર હિમેશે કહ્યું કે, ‘તેમની ગાયકી ખરેખરમાં સારી છે.
 • હું અન્ય ઘણાં મ્યૂઝિક ડિરેક્ટર અને પ્રોડ્યૂસર્સને વાત કરીશ અને રાનૂને ઇન્ડસ્ટ્રીમાં કામ મળે તે અંગે વાત કરીશ. કારણ કે તેનો અવાજ ખરેખરમાં સુંદર છે.
 • જે બાદ પ્રખ્યાત સિંગર અને મ્યૂઝિક કોમ્પોઝર હિમેશ રેશમિયા એ તેને તેની ફિલ્મમાં પ્લેબેક સિંગર તરીકે પહેલો બ્રેક આપ્યો.
 • પણ હવે એવું તે શું થયુ કે હિમેશ રેશમિયા તે જ રાનૂ પર સવાલ સાંભળતા જ નારાજ થઇ ગયો.
 • આપને જણાવી દઇએ કે, હિમેશ, રાનૂનાં તે વીડિયો અંગે વાત કરી રહ્યો છે જેમાં રાનૂ એક મહિલા ફેન પર એટલે ભડકી ગઇ કારણ કે તેણે રાનૂનાં ખભા પર હાથ મુકીને તેને સેલ્ફી આપવા રિક્વેસ્ટ કરી હતી.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News