LPG

  • વૈશ્વિક કિંમતો સાથે તાલ મિલાવતા જાહેરક્ષેત્રની ઓઇલ કંપનીઓએ બુધવારે સબસિડી વિનાના LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં સતત બીજા મહિને વધારો કર્યો હતો.
  • દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (HPCL, BPCL, IOC)એ સબ્સિડી વગરના LPG રાંધણગેસ સિલિન્ડરના ભાવમાં વધારાની જાહેરાત કરી છે.
  • આપ ને જણાવાનું કે, 14.2 કિલોગ્રામવાળા સબ્સિડી વગરના LPG સિલિન્ડરના ભાવ દિલ્હીમાં 1 રૂપિયો પ્રતિ સિલિન્ડર મોંઘો થયો છે.
  • તો હવે નવો ભાવ વધીને 594 રૂપિયા થઈ ગયો છે.
  • તેમજ અન્ય શહેરોમાં પણ રાંધણ ગેસ સિલિન્ડરના ભાવ આજથી વધી ગયા છે.
  • LPG સિલિન્ડરના ભાવ કોલકાતામાં 4 રૂપિયા, મુંબઈમાં 3.50 રૂપિયા અને ચેન્નઇમાં 4 રૂપિયા મોંઘો થયો છે.
  • બીજી તરફ સારા સમાચાર એ છે કે 19 કિલોગ્રામવાળા સિલિન્ડરના ભાવોમાં ઘટાડો થયો છે.
  • અગાઉ દિલ્હીમાં જૂન મહિના દરમિયાન પણ 14.2 કિલોગ્રામવાળા સબ્સિડી વગરના LPG સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં 11.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર મોંઘો થયો હતો.
  • તો બીજી તરફ, મે મહિનામાં ભાવ 162.50 રૂપિયાનો મોટો ઘટાડો કરવામાં આવ્યો હતો.
  • દિલ્હીમાં સિલિન્ડરના ભાવમાં એક રૂપિયા સુધી વધારો થયો છે.
  • હવે દિલ્હીમાં 14.2 કિલોગ્રામવાળા સબ્સિડી વગરના રાંધણ ગેસ સિલિન્ડરનો ભાવ 593 રૂપિયાથી વધીને 594 રૂપિયા થઈ ગયો છે.
  • તો મુંબઈમાં 590 રૂપિયાથી વધીને 594 રૂપિયા અને ચેન્નઇમાં 606.50 રૂપિયાથી વધીને 610.50 રૂપિયા થઈ ગયો છે.
  • ઉપરાંત કોલકાતામાં 616 રૂપિયાથી વધીને 620.50 પ્રતિ 14.2 કિલોગ્રામ સિલિન્ડર થઈ ગયો છે.
  • તથા 19 કિલોવાળા LPG ગેસ સિલિન્ડરના ભાવ દિલ્હીમાં 1139.50 રૂપિયાથી ઘટીને 1135 રૂપિયા થઈ ગયો છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024