Zoom App
- ભારતમાં આવનારા 5 વર્ષોમાં લોકપ્રિય વીડિયો કૉન્ફેર્સિંગ એપ ઝૂમ (Zoom) મોટું રોકાણ કરવાની તૈયારીમાં છે.
- કંપનીના આ રોકાણથી દેશમાં રોજગાર વધશે. આ વાતની જાણકારી કંપનીના અધિકારીએ આપી હતી.
- ઝૂમમાં પ્રોડક્ટ અને એન્જિંનિયરિંગમાં પ્રેસિડેન્ટ Sankarlingam (શંકરલિંગમ) એ પોતાના બ્લૉગ પોસ્ટમાં કહ્યું કે કેટલાક ભ્રમ નુક્શાન પહોંચાડી રહ્યા છે
- ખાસ કરીને ઝૂમ અને ચીનના સંબંધના વિષયમાં. અરબપતિ મુકેશ અંબાણીએ ઝૂમને માત આપવા માટે Jio Meet લૉન્ચ કર્યા હતું.
- લોકડાઉનમાં Zoom App ના યુઝર્સ વધ્યા હતા. તેમણે કહ્યું કે ભારતીય બજારમાં ઝૂમને લઇને કેટલાક ભ્રમ લોકો વચ્ચે બનેલા છે.
- જેમ જેમ વેપાર વધે છે તેમ તેમ કેટલાક ભ્રમ પેદા થાય છે.
- તેમણે કહ્યું કે Zoom App એક અમેરિકી કંપની છે.
- તથા તે સાર્વજનિક રૂપે NASDAQ પર વેપાર કરે છે.
- તો લોકડાઉન લાગુ થયા પછી Zoom App ના યુઝર્સમાં ઉછાળો આવ્યો છે.
- પરંતુ હવે JioMeet થી તેનો સીધો મુકાબલો ચાલુ છે.
- બ્લૉગ દ્વારા શંકરલિંગમે કહ્યું કે ભારત તેમના માટે એક મહત્વનું બજાર છે.
- તેમજ પોતાની કંપનીને અહીં અવસર ઊભા કરવા માટે તે દરેક સંભવ પ્રયાસ કરશે.
- તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે તેમની કંપની આવનારા મહિનામાં ભારતના સ્ટેકહોર્લ્ડર્સ સાથે વાત કરશે અને ડિઝિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ક્રીલ ઇન્ડિયા મામલે તે પોતાનું સમર્થન આપશે.
- જો કે હાલ Zoom App ને JioMeet સાથે પ્રતિસ્પર્ધા કરવાનો વારો આવ્યો છે.
- જિયોમીટ (JioMeet) ના લોન્ચ થવાની સાથે જ અસિમિત મફત વીડિયો કોલિંગ આપે છે.
- ઉપરાંત JioMeet લૉન્ચના એક સપ્તાહની અંદર જ 10 લાખ લોકો તેને ડાઉનલોડ કરી ચૂક્યા છે.
- Zoom App ના પ્લેટફોર્મમાં મફતમાં 40 મિનિટનો વીડિયો કોલિંગ કરી શકાય છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow