Mumbai
- હીરા બજારમાં લોકડાઉનને કારણે મંદી આવી ત્યારે બજારો ખુલતાની સાથે જ હીરા બજારમાં 35 કરોડનું ઉઠમણું થયું
- ગુજરાત સહિત વિશ્વભરમાં કોરોના હંફાવી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ માઠા સમાચાર સામે આવ્યા છે.
- (Mumbai) મુંબઇ હીરા બજારમાં જૈન વેપારીએ ઉઠમણું કર્યું છે.
- 35 કરોડમાં ઉઠમણું કર્યું છે.
- હીરા બજારમાં ઉઠમણું થતા વેપારીઓ ફસાયા છે.
- મુંબઈ(Mumbai)માં ઓફિસ ધરાવતાં અને ધાણધારના જૈન વેપારીએ રૂ.35 કરોડથી વધુમાં ઉઠમણું કર્યાની વાત શહેરમાં ગુરૂવારથી વહેતી થઈ છે.
- સ્થાનિક હીરા બજારમાંથી મળતી માહિતી મુજબ મૂળ મહેસાણાના ધાણધાર સમાજ સાથે સંકળાયેલા જૈન વેપારીએ લોકડાઉન પછી તૈયાર હીરાનો માલ સુરત અને મુંબઈ(Mumbai)ના હીરા ઉદ્યોગકારો પાસેથી મેળવ્યો હતો.
- લોકડાઉન પેહલા પણ સ્થિતિ સારી નહીં હોવા છતાં ઓળખીતા વેપારીઓ દ્વારા તેમને હીરાનો માલ આપવામાં આવ્યો હતો.
- જેમની સ્થિતિ વધુ બગડતાં રૂ.35 કરોડથી વધુમાં ઉઠમણું કરી લેવામાં આવ્યું છે.
- જેમાં સુરતના 30 વેપારીઓના પૈસા ફસાયા છે.
- આ પણ વાંચો:Economics: અનલૉક-1 પછી દેશની અર્થવ્યવસ્થા મજબૂત થવા લાગશે.
- LIC: 30 જૂન સુધી LIC ધારકોને આપાઈ રહી છે આ ખાસ સુવિધા.
- Lockdown: પારલે-જી નું સૌથી વધુ વેચાણ, 82 વર્ષનો રેકોર્ડ તૂટ્યો.
- છેલ્લા બે મહિનાથી લોકો કામ ધંધા વગરના બેસી રહ્યા હતા ત્યારે હીરાબજારને આટલો મોટો ફટકો સહન કરવો અઘરો થઈ પડ્યો હતો.
- 35 કરોડના ઉઠામણાને કારણે વેપારીઓમાં શોક જોવા મળ્યો હતો.
- મુંબઈ(Mumbai)ના વેપારીએ સુરતના 30 વેપારીઓના રૂપિયા અટવાયા છે.
- ઉઠમણું થવાની અસર હીરા ઉદ્યોગ પર જોવા મળશે.
- હીરા ઉદ્યોગકારો જણાવે છે કે, જેમની પાસે સ્ટોક હતો અને તે ક્લિયર થાય તે માટે 2 થી 5 ટકા નીચી કિંમતે વેચાણ કર્યુ હતું.
- તેમજ આવી રીતે થયેલા ઉઠમણાંના કારણે હીરા ઉદ્યોગની સ્થિતિ વધુ બગડશે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News