navratri
- સમગ્ર રાજ્યમાં અત્યારે વૈશ્વિક મહામારી કોરોનાના સંક્રમણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
- તથા રોજ રાજ્યમાં 1000થી પણ નવા પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે.
- તો એવામાં નવરાત્રિ (navratri) ના રસિયાઓ અત્યારથી જ નવરાત્રિ થશે કે નહીં તે અંગે ચિંતા કરી રહ્યા છે.
- નવરાત્રિના આયોજકોએ પણ નવરાત્રિ (navratri) કરવા માટે CM રૂપાણી સાથે મુલાકાત કરી હતી.
- તો આજે રાજકોટમાં કોરોની સ્થિતિ જાણવા આવેલાં સીએમ રૂપાણીએ નવરાત્રિ થવી જોઈએ કે નહીં તે અંગે પ્રતિક્રિયા આપી હતી.
- રાજકોટમાં સીએમ રૂપાણીએ જણાવ્યું કે, સાતમ-આઠમ, બકરી ઈદ સુધી મારી અપીલ છે કે કોઈ કાર્યક્રમ ન કરે.
- તથા નવરાત્રિ (navratri) માં આવી જ પરિસ્થિતિ હશે તો નહીં થવા દઈએ બાકી ત્યારે પરિસ્થિતિ જોઇ આગળ વધીશું.
- ઉપરાંત સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, કોઈ સમારંભને મંજૂરી આપતા નથી.
- ગુજરાતનો રિકવરી રેટ 74 ટકા થયો છે.
- તેમજ રાફેલ અંગે પ્રતિક્રિયા આપતાં સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, ભારતની સેનામાં રાફેલ વિમાન સામિલ થયા છે જે ભારત માટે મોટી વાત છે.
- સેનાની તાકાત વધી ગઈ છે,પાડોશી દેશને ચેતવણી છે કે હવે ખરાબ નજર ન કરે.
- આ ઉપરાંત અનલોક 3માં શું છૂટછાટ મળશે કે નહીં તે અંગે સીએમ રૂપાણીએ જણાવ્યું કે, અનલોક 3માં ભારત સરકારની ગાઈડલાઈન મુજબ કામ કરીશું.
- Fixed salary : ફિક્સ પગારધારકો માટે આવ્યા આ સારા સમાચાર
- CM અને Dy Cm એ આ શહેરમાં કોરોના વિસ્ફોટ થતાં લીધી મુલાકાત
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow