Recipe : જાણો પિઝા-ઠોસા બનાવવાની રીત.

પોસ્ટ કેવી લાગી?

સામગ્રી :-

  • 2 કપ ઠોસાનુ ખીરું 
  • 1 મોટો ટુકડો છીણેલુ ચીઝ 
  • 1 ડુંગળી બારીક સમારેલી 
  • 1 ટામેટુ બારીક સમારેલુ 
  • 2 ગ્રીન શિમલા મરચા લાંબા કાપેલા 
  • 2 મોટી ચમચી સ્વીટ કોર્ન બાફેલા 
  • 2 મોટી ચમચી ગાજર ઝીણુ સમારેલુ 
  • 2 નાની ચમચી ચિલી સોસ 
  • 2 નાની ચમચી ટોમેટો સોસ 
  • અડધી નાની ચમચી કાળા મરચાનો પાવડર 
  • 3 મોટી ચમચી તેલ 

રીત :-

  • પિઝા ઠોસા બનાવવા માટે સૌ પહેલા બધી શકાભાજી સારી રીતે ધોઈ લો અને ઝીણી સમારી લો.
  • ધીમા તાપ પર તવા પર થોડુ તેલ  ગરમ કરી લો.
  • તેલ ગરમ થતા જ ડોસા બૈટ નાખીને ફેલાવો.
  • ધ્યાન રાખો કે બેસ વધુ પાતળો ન હોય
  • હવે ડોસા ઉપર ટોમેટો સૉસ અને ચિલી સૉસ નાખીને લગાવો
  • સૉસ પછી સમારેલી શાકભાજી નાખીને ફેલાવી લો અને મીઠુ તેમજ કાળા મરીનો પાવડર છાંટી દો.
  • ઉપરથી છીણેલુ ચીઝ નાખો
  • હવે તવાને કોઈ ઢાંકણથી ઢાંકી દો.
  • હળવા તાપ પર જ પકવો જ્યા સુધી ચીઝ ઓગળી ન જાય.
  • આ માટે 3 થી 4 મિનિટનો સમય લાગી શકે છે.
  • 4 મિનિટ પછી તાપ બંધ કરી દો અને ઢાંકણ હટાવીને એક પ્લેટમાં કાઢી લો.
  • તૈયાર છે પિજ્જા ડોસા.. ટોમેટો સોસ સાથે ગરમા ગરમ સર્વ કરો. 

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures