દીપડાનો હુમલો, ખેડૂત થયો લોહીલૂહાણ.

પોસ્ટ કેવી લાગી?
  • આજે 31મેના રોજ વહેલી સવારે અમરેલીમાં ધારી પ્રેમપરા નજીક ખેતરમાં કામ કરતા ખેડૂત પર દીપડાએ હુમલો કર્યો હતો.
  • હરજીવનભાઇ દાફડા નામક ખેડૂત પર દીપડાએ હુમલો કરીને તેમણે લોહીલૂહાણ કર્યા.
  • પોતાનો જીવ બચાવવા માટે હરજીવનભાઇએ  દીપડા સાથે બાથ ભીડી હતી.
  • તથા ચીસાચીસ થતા દીપડો ત્યાંથી ભાગી ગયો હતો.
  • ત્યારબાદમાં આજુબાજુના ખેતરમાં કામ કરતા ખેડૂતો દોડી આવ્યા હતા અને હરજીવનભાઇને ધારી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા..
  • હરજીવનભાઇએ જણાવ્યું હતું કે, તેઓ જ્યારે ખેતરમાં કામ કરતો હતા ત્યારે બાજરામાંથી દીપડો અચાનક આવીને તેમના પર હુમલો કર્યો હતો.
  • આ બાબતની જાણ વન વિભાગને થતા ભાગી ગયેલ દીપડાને શોધવાનું કામ હાથ ધર્યું છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures