શું તમારે ક્રિકેટર સ્મિથના મહેલ જેવા ઘરમાં રહેવું છે.

પોસ્ટ કેવી લાગી?
  • શું તમારે ક્રિકેટર સ્મિથના મહેલ જેવા ઘરમાં રહેવું છે.
  • તેનું આ ઘર સિડનીમાં છે. જો આ માટે તમારે કેટલાક રુપિયા પણ ચુકાવવા પડશે.
  • સ્ટિવ સ્મિથે સિડનીમાં રહેલા પોતાના લક્ઝરી ઘરને ભાડા માટે આપી દીધું છે.
  • જેનું દર સપ્તાહનું ભાડુ લગભગ એક લાખ રુપિયાની આસપાસ છે.
  • સ્મિથે 3 બેડરુમ અને 3 બાથરુમ વાળા આ ઘરને 2015માં લગભગ 10 કરોડ રુપિયામાં ખરીદ્યું હતું.
Image result for STIVE SMITH HUSE IMSGE
  • સ્મિથના આ ઘરમાં ઘણી બધી સુવિધા છે જે એક મહેલ જેવા ઘરમાં હોવી જોઈએ. ઘરમાં ઓપન કિચન અને ડાઇનિંગ એરિયા છે. આ ઘરમાં સિડની હાર્બર બ્રિજ છે, જે ઘરના દરેક રુમમાંથી સ્પષ્ટ જોવા મળે છે અને આ નજારો ઘરની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. જેનાથી કુદરતી રોશની સીધી ઘરની અંદર આવી શકે છે. સ્મિથ ના ઘરનું ભાડું 2018માં જે ભાડુ હતું તેના કરતા આ વખતે 12 હજાર રુપિયા ઓછું છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures