Rupani
- CM vijay Rupani (વિજય રૂપાણી) ના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ખેડૂતોને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.
- આ મુજબ, ગુજરાતમાં જ્યા પણ અતિવૃષ્ટિને કારણે નુકસાન થયું છે ત્યાં નુકસાનીનો સરવે કરીને વળતર ચૂકવવામાં આવશે.
- ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં તીડના ના ઝુંડ આવ્યા છે સરકાર દેખરેખ રાખી રહી છે.
- જો મોટા સમૂહ હશે તેને નિયંત્રિત કરવાની કાર્યવાહી પણ કૃષિ વિભાગ કરશે.
- આ અંગે અધિકારીઓને બોલાવીને સૂચના આપી છે.
- Rupani ના અધ્યક્ષામાં કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ જાહેરાત કરાઈ કે, રાજ્યમાં અનેક સ્થળોએ અતિવૃષ્ટિ થઈ છે.
- ડેમો ભરાયા છે, તો ક્યાંક ડેમ ઓવરફલો થયા છે.
- નદીકાંઠાના વિસ્તારોમાં પાણીને કારણે ઘોવાયા છે.
- આ અંગે અલગ અલગ વિસ્તારોમાંથી રજૂઆતો આવી છે.
- Rupani સરકારે પણ જળસંપત્તિ કૃષિ વિભાગ અને મહેસૂલ વિભાગના અધિકારીઓ સાથે ફરિયાદો આવી છે તે પ્રમાણે સર્વેની કામગીરી સોંપવામાં આવી છે.
- નુકસાનીના અંદાજો પ્રાથમિક સર્વેના અંદાજો આવશે તે પ્રમાણે કેબિનેટ બેઠકમાં CM (મુખ્યમંત્રી) ના માર્ગદર્શન મુજબ પાક કે જમીન ધોવાણનું હશે, પશુઓને નુકસાન થયું છે કે મૃત્યુ થયું છે.
- આ અહેવાલો પ્રમાણે નુકસાનીનું વળતર આપવામાં આવશે.
- ઉપરાંત ભારે વરસાદના કારણે નુકસાન થયું છે તે વિસ્તારોમાં સર્વે કરી નુકસાનીનું વળતર રાજ્ય સરકાર ચૂકવશે.
- PM Modi 17 જુલાઇએ સંયુક્ત રાષ્ટ્રને કરશે સંબોધિત…
- સૂર્ય કરશે કાલે રાશિ પરિવર્તન, 17 ઓગસ્ટ સુધી આ રાશિઓની કિસ્મત ચમકી જશે, જાણો
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow