Sabarkantha
- સાબરકાંઠા (Sabarkantha) જીલ્લાનું ઐતિહાસિક નગર ઇડર ખાસ એના ગઢના લીધે જાણીતું છે.
- તેમજ તે અજેય ગણાતા ઇડરનાં ગઢએ જીતનું પ્રતિક છે.
- પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ ગઢ અસ્તિત્વની જંગ લડી રહ્યા છે.
- વિશાલ શિલાઓના લીધે ઇડર અત્યાર સુધી અજેય એટલે કે જીતી નાં શકાય તેવું ગણાતું.
- Anand : જય કેમિકલ કંપનીમાં મોડી રાતે ભીષણ આગ લાગી
- Maninagar : વેપારીને નવી ચલણી નોટ લેવાનો મોહ પડ્યો ભારે
- સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના અહીંના પ્રાચીન મંદિરો, ખંડેરો, મૂર્તિઓ, સુશોભિત વાવો, કૂંડ અને તળાવો આ બધાની સાક્ષી પૂરે છે.
- તો આજે હજારો વર્ષથી અનેક ઘટનાઓની સાક્ષી બનેલા આ ગઢના ગૌરવપરદ ઈતિહાસ પર એક નજર કરીએ.
- સાબરકાંઠા (Sabarkantha) નો આ ગઢ હજારો વર્ષથી અનેક ઘટનાઓની સાક્ષી બનેલો છે.
- ઈડરીયા ગઢની ગિરીમાળાઓમાં પત્થરમાં કંડારાયેલી અદભૂત દુર્લભ શિલાઓ ચોંકાવનારી છે.
- ઇડરનાં ગઢ અજેય ગણાતા એક જીતનું પ્રતિક છે
- મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ ઇડરનાં ગઢની મુલાકાતે આવે છે
- તેમજ અહીંની અદભૂત શિલાઓના કારણે આ ગઢ હંમેશા ચર્ચામાં રહે છે
- LCB કોન્સ્ટેબલ પાસે 84 લાખની સંપત્તિ મળી આવી : અમદાવાદ
- Accident : સુરતના નેશનલ હાઇવે પર ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત
- Western Railway : બાંદ્રા ટર્મિનસ લુધિયાણા પાર્સલ ટ્રેન દોડાવશે
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News