School ના વિદ્યાર્થીઓ માટે સરકાર કરશે આ મોટી જાહેરાત,જાણો

પોસ્ટ કેવી લાગી?

School

  • વૈશ્વિક મહામારી કોરોનાનો કહેર સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે.
  • તો હવે સરકાર લોકડાઉનના નિયમો હળવા કરવા માટે અનલોક-2ની તૈયારીમાં લાગેલી છે.
  • આ બીજા તબક્કામાં School (સ્કૂલ) કોલેજો ખૂલશે કે નહીં એ અંગે અસમંજસ ચાલી રહી છે.
  • ત્યારે  ઓક્ટોબર મહિના સુધી સ્કૂલોને ખોલવામાં નહીં આવે એવો નિર્ણય કેન્દ્ર સરકારે લીધો હોવાના અહેવાલ છે.
  • કેન્દ્ર સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલયે આરોગ્ય નિષ્ણાતો સાથે ચર્ચા કર્યા બાદ સ્કૂલોને ઓક્ટોબર સુધી નહીં ખોલવાનો નિર્ણય લીધો હોવાના અહેવાલોને સરકાર કે મંત્રાલય દ્વારા સત્તાવાર રીતે સમર્થન અપાયું નથી.
  • પરંતુ આ વાતનો ઈન્કાર પણ નથી કરાયો એ જોતાં ટૂંક સમયમાં આ પ્રકારની જાહેરાત થવાની શક્યતા છે.
  • દેશમા છેલ્લા કેટલાક મહિનામાં  દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર અને અન્ય કેટલાંક રાજ્યોમાં કોરોના વાયરસના કેસો બહુ જ ઝડપથી વધી રહ્યા છે.
  • સૂત્રો મુજબ, આ કારણે માનવ સંશાધન મંત્રાલયે ઓક્ટોબર મહિના સુધી School (સ્કૂલો) નહીં ખોલવાનું નક્કી કર્યું છે.  
  • વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર ખતરો ટાળવા અને કોરોના વાઇરસ ફેલાતો અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવી શકે છે.
  • ઉપરાંત વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખરાબ ન થાય અને તેઓને યોગ્ય રીતે ઓનલાઇન શિક્ષણ પણ મળતું રહે તે દિશામાં પણ પ્રયાસો થઇ રહ્યા છે.
  • તેમજ આ અહેવાલો પ્રમાણે માનવ સંશાધન  મંત્રાલયે ઓનલાઇન અભ્યાસક્રમો શરૂ કરવાને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો છે.
  • સ્કૂલો દ્વારા ઓનલાઇન ક્લાસ ચલાવવામાં આવે અને શક્ય એટલા મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓને તેની સાથે જોડવામાં આવે તેવા આદેશો આપવામાં આવ્યા છે.
  • જોકે મંત્રાલયે આ પહેલાં ઓગસ્ટ મહિના સુધી School (સ્કૂલ) નહીં ખોલવામાં આવે તેવા સંકેતો આપ્યા હતા. 
  • હવે આ મુદત ઓક્ટોબર સુધી લંબાવાઈ હોવાના સંકેતો સૂત્રો દ્વારા મળ્યા છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures