share market
- (share market) શેરબજારની શાનદાર શરૂઆત થઇ ગઈ છે.
- ગ્લોબલ સંકેતોના કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર તેજી જોવા મળી રહી છે.
- તમને જણાવાનું કે share market ના સેન્સેક્સમાં 600 પોઇન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે.
- એટલું જ નહિ પરંતુ દિગ્ગજ શેરોની સાથે, મિડકેપ શેરોમાં પણ તેજી જોવા મળી રહી છે.
- બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ 1.2 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે.
- તેમજ સ્મોલકેપ શેરોમાં પણ ખરીદી જોવા મળી રહી છે.
- આ પણ વાંચો: કેરળ બાદ હિમાચલપ્રદેશમાં, રૂંવાડા અદ્ધર કરનારો કિસ્સો બન્યો.
- અમદાવાદમાં લાગી ભીષણ આગ,સુરત અને વલસાડમાં પણ આગના કિસ્સા.
- Supreme Court : પ્રવાસી શ્રમિકોને 15 દિવસમાં તેમના વતન પહોંચાડવાનો આદેશ.
- LIC: 30 જૂન સુધી LIC ધારકોને આપાઈ રહી છે આ ખાસ સુવિધા.
- Google App : જાણો ગૂગલે પ્લે સ્ટોર પરથી કઈ એપ્સ હટાવામાં આવી??
- અત્યારે બીએસઈનો 30 શેરો વાળા પ્રમુખ સેન્સેક્સ લગભગ 515 અંક એટલે કે 1.5 ટકાના વધારા સાથે 34,800ની આસપાસ કારોબાર કરી રહ્યો છે.
- share market માં બીજી તરફ, એનએસઈનો 50 શેરોવાળા ઈન્ડેક્સ નિફ્ટી લગભગ 175 અંક એટલે કે 1.7%ની મજબૂતી સાથે 10300ની આસપાસ કારોબાર કરી રહ્યું છે.
- બેંકના પ્રમોટરો ખુલ્લા બજારમાંથી બેંકનો વધારાનો હિસ્સો હસ્તગત કરશે તેવી જાણ7 જૂને IndusInd Banks બીએસઈ અને એનએસઈને કરી છે
- શુક્રવારે રોજગારના આંકડામાં રેકોર્ડ સુધારણાને કારણે યુએસ માર્કેટ રેકોર્ડ પર ઉંચી સપાટીએ બંધ રહ્યો હતો.
- તેમજ Dow શુક્રવારના કારોબારમાં 830 પોઇન્ટ વધીને બંધ રહ્યો હતો.
- તે જ સમયે, Nasdaq નવી ટોચ પર પહોંચ્યો હતો એટલું જ નહિ એશિયામાં પણ શાનદાર તેજી જોવા મળી રહી છે.
- એસજીએક્સ નિફ્ટી 90 પોઇન્ટથી ઉપર દેખાઈ રહ્યો છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News