Supreme Court
- કોરોનાની મહામારીની માઠી અસર આ વખતે જગન્નાથ પુરી રથ યાત્રા પર પણ જોવા મળી છે.
- કોરોના વાયરસ મહામારીનાં કારણે સુપ્રીમ કૉર્ટે (Supreme Court) 23 જૂનનાં થનારી ઐતિહાસિક વાર્ષિક જગન્નાથ પુરી રથ યાત્રા પર રોક લગાવી દીધી છે.
- સુપ્રીમ કૉર્ટે (Supreme Court)ના ચીફ જસ્ટિસ એસ.એ. બોબડે, જસ્ટિસ દિનેશ મહેશ્વરી અને જસ્ટિસ એ.એસ. બોપન્નાની બેંચે ગુરૂવારનાં જગન્નાથ પુરી રથ યાત્રા મામલે સુનાવણી કરતા જણાવ્યું
- કે જનહિત અને લોકોની સુરક્ષાને જોતા આ વર્ષે રથયાત્રાની પરવાનગી ના આપી શકાય.
- જોકે જગન્નાથ પુરી રથ યાત્રા 23 જૂનનાં રોજ નીકળવાની હતી.
- તથા લગભગ તમામ તૈયારીઓ પૂરી થઈ ગઈ હતી.
- જગન્નાથ પુરી રથ યાત્રામાં 10થી 12 લાખ લોકો ભેગા થાય તેવી શક્યતા હતીં.
- તેમજ આ કાર્યક્રમ લગભગ 10 દિવસ ચાલે છે.
- સુપ્રીમ કૉર્ટે (Supreme Court) એ કહ્યું કે, લોકોના સ્વાસ્થ્ય માટે આ આદેશ જરૂરી છે.
- તથા ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ કહ્યું કે, જો અમે આ રથયાત્રા માટે મંજૂરી આપીએ તો ભગવાન જગન્નાથ અમને માફ નહીં કરે.
- કોરોના મહામારી દરમિયાન આ પ્રકારે સમારોહની મંજૂરી આપી શકાય નહીં.
- તથા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા આ આદેશ જરૂરી છે.
- SSC ના વિદ્યાર્થીઓને આ તારીખે શાળામાંથી માર્કશીટ મળશે.
- Crime Branch એ શાતિર ચોરની કરી ધરપકડ : અમદાવાદ.
- Ahmadabad: એકલતાનો લાભ લઈને યુવકે મહિલા પાસે શારીરિક સંબંધની કરી માંગણી.
- ગયા અઠવાડિયે સુપ્રીમ કૉર્ટે (Supreme Court)માં આરિસ્સા વિકાસ પરિષદનાં એક એનજીઓએ અરજી દાખલ કરીને રાજ્ય સરકાર રથયાત્રા પર રોક લગાવવાના આદેશનો નિર્ણય લઈ શકતી નથી એવું કહ્યું હતું.
- જોકે રથયાત્રાની તૈયારીનું કામ ખુબ ઝડપથી ચાલી રહ્યું છે.
- તેમજ જો રથયાત્રામાં લાખો લોકોની ભીડ ઉમટશે તો આવામાં કોરોના મહામારી ફેલાઈ શકે છે.
- આ કારણસર સુપ્રીમ કૉર્ટે (Supreme Court) એ જગન્નાથ પુરી રથ યાત્રા પર રોક લગાવી દીધી છે.
- Junagadh: ખોદકામ દરમિયાન 200 કિલો વજનની મૂર્તિ મળી આવી.
- Ahmadabad: તસ્કરો અને ગઠિયાનું વધતુ જોર! જાણો વિગત.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News