Surat
સુરત (Surat) શહેરના ઉધના વિસ્તારમાં સસરાએ દારૂના નશામાં વહુનું ગળું કાપીને હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.
મૃતક મહિલાને પાંચ વર્ષનો દીકરો છે. આ પાંચ વર્ષના માસૂમે પોતાની માતા ગુમાવી છે. તો હત્યા કરનાર સસરાની પોલીસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
- SSC ના વિદ્યાર્થીઓને આ તારીખે શાળામાંથી માર્કશીટ મળશે.
- Crime Branch એ શાતિર ચોરની કરી ધરપકડ : અમદાવાદ.
- Ahmadabad: એકલતાનો લાભ લઈને યુવકે મહિલા પાસે શારીરિક સંબંધની કરી માંગણી.
સુરત (Surat) શહેરના ઉધના વિસ્તારમાં આવેલા ભીમનગરમાં નેહા (મૃતક મહિલા) મયુર લખાની પરિવાર સાથે રહે છે. નેહા અને મયુરે 6 વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા. તથા તેમને એક પાંચ વર્ષનો પુત્ર પણ છે. સસરા સુરેશભાઈએ પારિવારીક ઝઘડામાં દારૂના નશામાં વહુ નેહાનું ગળું કાપી નિર્મમ હત્યા કરી નાખી હતી. જોકે ઘટનાની જાણ થતા પોલીસ પહોંચી હતી અને સસરા સુરેશભાઈની ધરપકડ કરી હતી.
- Junagadh: ખોદકામ દરમિયાન 200 કિલો વજનની મૂર્તિ મળી આવી.
- Ahmadabad: તસ્કરો અને ગઠિયાનું વધતુ જોર! જાણો વિગત.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News